Photos: બ્રહ્મોસ મિસાઈલની શક્તિ જોઈને દુશ્મન પણ કાંપી ઉઠશે! હુમલા બાદ શીપમાં થયું આટલું નુક્સાન

Indian Navy: 19 એપ્રિલે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS દિલ્હી દ્વારા બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 3:05 PM
19 એપ્રિલે ભારતીય નૌકાદળના (Indian Navy) યુદ્ધ જહાજ INS દિલ્હી દ્વારા બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું (BrahMos supersonic cruise missile) પરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિષ્ક્રિય નૌકાદળના જહાજનો લક્ષ્ય તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. બ્રહ્મોસના અધિકારીઓએ આ જાણકારી આપી. (Indian Navy Twitter)

1 / 6
અધિકારીઓએ જણાવ્યું હતું કે, મિસાઈલમાં કોઈપણ પ્રકારનું કોઈ વોરહેડ નહોતું અને જહાજ પર હુમલા બાદ તેણે એક વિશાળ ભાગને તોડી પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે, મિસાઈલ લગભગ 3000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે લક્ષ્ય તરફ આગળ વધે છે. આ મિસાઈલને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા પકડવી મુશ્કેલ છે. (Indian Navy Twitter)

2 / 6
આ અભિયાનમાં ભારતીય વાયુસેનાએ પણ ભાગ લીધો હતો. તેની ઓપરેશનલ તૈયારી દર્શાવતા, IAFએ પૂર્વીય દરિયા કિનારે સુખોઈ ફાઈટર એરક્રાફ્ટમાંથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. વાયુસેનાએ જણાવ્યું હતું કે, મિસાઇલનું પરીક્ષણ ભારતીય નૌકાદળના નજીકના સંકલનમાં કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, મિસાઇલે ચોકસાઇ સાથે લક્ષ્યને નિશાન બનાવ્યું હતું. (Indian Navy Twitter)

3 / 6
વાયુસેનાએ એક ટ્વીટમાં કહ્યું, 'આજે, વાયુસેનાએ પૂર્વીય દરિયા કિનારે સુખોઈ-30 એમકેઆઈ એરક્રાફ્ટથી બ્રહ્મોસ મિસાઈલનું પરીક્ષણ કર્યું. આ મિસાઈલ સીધું લક્ષ્યની નીચે નૌકાદળના જહાજને અથડાવી હતી. આ પરીક્ષણ નૌકાદળ સાથે ગાઢ સંકલનમાં થયું હતું.' (Indian Air Force)

4 / 6
2016માં સરકારે 40 થી વધુ સુખોઈ ફાઇટર જેટમાં બ્રહ્મોસના એર-સક્ષમ સંસ્કરણો ઉમેરવાનું નક્કી કર્યું. આ પ્રોજેક્ટની કલ્પના IAFની વિશાળ 'સ્ટેન્ડ-ઓફ રેન્જ'માંથી દરિયામાં અથવા જમીન પરના કોઈપણ લક્ષ્યને પ્રહાર કરવાની ક્ષમતાને વધારવા માટે કરવામાં આવી હતી. (ANI)

5 / 6
ભારતીય નૌકાદળે 5 માર્ચે હિંદ મહાસાગરમાં સ્ટીલ્થ ડિસ્ટ્રોયરથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલના એડવાન્સ વર્ઝનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. મિસાઈલનું પરીક્ષણ સ્ટીલ્થ ડિસ્ટ્રોયર આઈએનએસ ચેન્નાઈથી કરવામાં આવ્યું હતું. (ANI)

6 / 6

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

g clip-path="url(#clip0_868_265)">