Kutch: ભુજ નરનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવના 6ઠ્ઠા દિવસે 222 ફ્લોટ સાથે નીકળી 5 કિ.મી. ભવ્ય શોભાયાત્રા જુઓ Photos

ભુજ સ્વામીનારાયણ મંદિર મહોત્સવની ભવ્યતા દર્શાવતી શોભાયાત્રા નિકળી હતી. જેમાં દેશી મંડળીઓ સાથે કચ્છના 79 ગામોએ દેશભક્તિ,સામાજીક જીવન,ટેકનોલોજી,સાથે અનેક ધાર્મીક પ્રસંગોને વર્ણવતા પ્રદર્શન સાથે મહિલા બેન્ડ,લેજીમ બેન્ડ મહિલા તથા હેરો,આફ્રિકા અને વિલસનના સંગીત બેન્ડ પણ જોડાયા હતા. તો સ્થાનિક ભજન મંડળી અને નૃત્યો પણ આકર્ષણનુ કેન્દ્ર બન્યા હતા.

Jay Dave
| Edited By: | Updated on: Apr 24, 2023 | 11:57 PM
મહોત્સવના 6ઠ્ઠા દિવસે  ભુજમાં ઐતિહાસિક શોભાયાત્રા યોજાઇ હતી.  વિદેશમાં જે રીતે કાર્નિવલનુ આયોજન થાય છે. તેવુ પ્રતિત થતું હતું. ભગવાન નરનારાયણ દેવને નગરચર્યાએ લઇ જવાયા હતા. જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.

1 / 8
બપોરે ભુજના જ્યુબિલી સર્કલથી 79 ગામોના 222 ફલોટ સાથે નીકળેલી શોભાયાત્રા 4 કલાક ચાલી હતી.

2 / 8
વિવિધ ફ્લોટ્સમાં ધાર્મિક,સામાજીક સંદેશ આપતા અનેક આકર્ષણો પ્રદર્શન રૂપે જોડવામાં આવ્યા હતા.

3 / 8
 મહોત્સવની ભવ્યતા દર્શાવતી શોભાયાત્રામાં મહિલા બેન્ડ,લેજીમ બેન્ડ મહિલા તથા હેરો,આફ્રિકા અને વિલસનના સંગીત બેન્ડ પણ જોડાયા હતા.

4 / 8
શોભાયાત્રામાં હાથી,ઉંટગાડી,ધોડા,સહિત વિદેશી બેન્ડ સહિતના આકર્ષણો હતા.

5 / 8
કચ્છના 79 ગામના લોકોએ અલગ-અલગ પ્રદર્શન તૈયાર કરી મહોત્સવને વધુ ભવ્ય બનાવવામાં પોતાનો સહયોગ આપ્યો હતો.

6 / 8
દેશભક્ત  શ્યામજી કૃષ્ણવર્મા,ભગતસિંહ સહિતના ક્રાંતિવીરોને પણ ફ્લોટ્સ દ્વારા યાદ કરવામાં આવ્યા હતા.

7 / 8
કિ.મી લાંબી શોભાયાત્રામાં દેશ-વિદેશના લાખો હરિભક્તો જોડાયા હતા. તો સ્થાનિક લોકોમાં પણ આ વિદેશી કાર્નીવલ સમાન શોભાયાત્રા ચર્ચાનો વિષય બની હતી.  અત્યાર સુધી કચ્છમાં ક્યારેય ન યોજાયો હોય તેવા મહોત્સવ સાથે આજે શોભાયાત્રા પણ અદ્દભુત હતી.

8 / 8

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">