Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp : હવે 1 સાથે 4 મોબાઈલમાં ચાલશે વોટ્સએપ એકાઉન્ટ, માર્ક ઝુકરબર્ગે કરી જાહેરાત

Whatsapp News : મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે વોટ્સએપને લઈને એક મોટી જાહેરાત કરી છે. તેણે ફેસબુક પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે હવે 1 વોટ્સએપ એકાઉન્ટ એક સાથે 4 ફોનમાં લોગિન થઈ શકશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2023 | 11:14 PM
વોટ્સએપ દુનિયામાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતું મેસેંજિગ એપ છે. પોતાના યુઝર્સ માટે આ કંપની નવા નવા અપડેટ લાવતી રહે છે. આજે પણ યુઝર્સનેન વોટ્સએપને લઈને મોટી અપડેટ મળી છે.

1 / 5
માર્ક ઝુકરબર્ગે ફેસબુક પર આ જાહેરાત કરી હતી. જણાવી દઈએ કે પહેલા બીટા ટેસ્ટિગ દ્વારા આ ફીચર બહાર પાડયું હતું. પણ હવે તમામ યુઝર્સ આ ફીચરનો ઉપયોગ કરી શકશે.

2 / 5
વોટ્સએપે 'કમ્પેનિયન મોડ' ફીચર રોલઆઉટ કર્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સને મલ્ટિ-ડિવાઈસ સપોર્ટ મળશે. એટલે કે કમ્પેનિયન મોડ ફીચરની મદદથી યુઝર્સ અન્ય ડિવાઈસ પર પણ તે જ વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે.

3 / 5
આ નવા અપડેટથી તમે પ્રત્યેક લિંક કરેલા ડિવાઈસ પર સ્વતંત્ર રીતે કામ કરી શકશો. જ્યારે પ્રાઈમરી ડિવાઈસ પર કોઈ નેટવર્ક ન મળે ત્યારે અન્ય સેકેન્ડરી ડિવાઈસ પર એકાઉન્ટ એક્સેસ કરી શકાશે.

4 / 5
વોટ્સએપ  એકાઉન્ટને ઘણી રીતે લિંક કરી શકાય છે. જો તમે તમારા પ્રાઈમરી ડિવાઈસને અન્ય ઉપકરણ પરના વોટ્સએપ  એકાઉન્ટ સાથે પણ લિંક કરવા માંગો છો, તો તમારે સેકેન્ડરી ડિવાઈસની વોટ્સએપ   એપ્લિકેશનમાં ફોન નંબર દાખલ કરવો પડશે. હવે તમારા પ્રાઈમરી ડિવાઈસ પર પ્રાપ્ત થયેલ OTP દાખલ કરવો પડશે. એ જ રીતે, પ્રાઈમરી ડિવાઈસ પર કોડ સ્કેન કરીને અન્ય ઉપકરણોને પણ લિંક કરી શકાય છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">