2024માં નવું સીમકાર્ડ ખરીદવા માટે નિયમોમાં કરાયા ફેરફાર, આજે જ જાણી લો

સિમ કાર્ડના નવા નિયમો જે આગામી 1 જાન્યુઆરીથી લાગુ થશે. સિમના જૂના નિયમો બદલાઈ રહ્યા છે. જો તમે ફોનનો ઉપયોગ કરો છો તો તમરે આ નવા નિયમો વિશે જાણવું જરૂરી છે. મોબાઈલ યુઝર્સ પેપર ફોર્મ ભર્યા વગર નવા સિમ કાર્ડ મેળવી શકશે.

| Updated on: Dec 31, 2023 | 6:05 PM
1 જાન્યુઆરીથી સિમ કાર્ડના જૂના નિયમો બદલાઈ રહ્યા છે. જો તમે પણ ફોનનો ઉપયોગ કરો છો, તો તમારા માટે આ નવા નિયમો વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. ભારતીય મોબાઈલ યુઝર્સ પેપર ફોર્મ ભર્યા વગર નવા સિમ કાર્ડ મેળવી શકશે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT)ની તાજેતરની સૂચના અનુસાર, પેપર આધારિત KYC પ્રક્રિયા 1 જાન્યુઆરી, 2024 થી તબક્કાવાર સમાપ્ત કરવામાં આવશે.

1 / 5
1 જાન્યુઆરીથી સિમ કાર્ડ ખરીદવા માટે તમારે માત્ર ડિજિટલ KYC કરવાનું રહેશે. અગાઉ, દસ્તાવેજોની ફિઝિકલ ચકાસણી કરવામાં આવતી હતી. નવી સિસ્ટમ આવતની સાથે  સિમ કાર્ડ ઇશ્યુ કરવાની પ્રક્રિયા વધુ ઝડપી બનશે અને લોકો માટે પણ વધુ સરળ બનશે.

2 / 5
હાલના KYC ફ્રેમવર્કમાં સમયાંતરે કરાયેલા વિવિધ ફેરફારોને ધ્યાનમાં રાખીને, સક્ષમ અધિકારી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે એક જાહેરાત અનુસાર પેપર આધારિત KYC પ્રક્રિયાની ટ્રાયલ બંધ કરવામાં આવશે. આ પગલાથી સિમ ફ્રોડના મામલાઓને અંકુશમાં લેવાની અપેક્ષા છે. તેનાથી ટેલિકોમ કંપનીઓ માટે ગ્રાહક સંપાદન ખર્ચમાં પણ ઘટાડો થવાની શક્યતા છે.

3 / 5
પેપર-આધારિત વેરીફિકેશનની પ્રક્રિયામાં ગ્રાહકોએ એક્વિઝિશન ફોર્મ ભરવું, ફોટોગ્રાફ જોડવો અને ફોર્મ સાથે ઓળખનો પુરાવો અને સરનામાનો પુરાવો જોડવો જરૂરી છે. સિમ બદલવાના કિસ્સામાં, KYC પ્રક્રિયા ઇનકમિંગ અને આઉટગોઇંગ SMS સુવિધાઓના 24 કલાકની અંદર પૂર્ણ કરવાની રહેશે.

4 / 5
અગાઉ, DoT એ જાહેરાત કરી હતી કે ટેલિકોમ કંપનીઓ માટે દરેક સિમ વપરાશકર્તાઓનું ડિજિટલ વેરિફિકેશન કરવું ફરજિયાત રહેશે. પોલીસ વેરિફિકેશન માટે ટેલિકોમ ઓપરેટરો જવાબદાર રહેશે. જો ફેરફારોને અનુસરવામાં ન આવે તો ડીલરને 10 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. વધુમાં, DoT એક ઓળખ કાર્ડ પર 9 થી વધુ સિમ કાર્ડ ધરાવતા લોકોના મોબાઈલ કનેક્શનને નિષ્ક્રિય કરી રહ્યું છે. એક મોબાઈલ યુઝર મહત્તમ નવ કનેક્શન ધરાવી શકે છે. છેતરપિંડીના મામલાઓને રોકવા માટે પણ આવું કરવામાં આવી રહ્યું છે.

5 / 5
Follow Us:
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ

સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ

સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા

ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ

નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત

નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો

Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું

સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે

ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી

ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી

g clip-path="url(#clip0_868_265)">