AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંતરિક્ષ થયું ગુલઝાર ! NASA એ ઉગાડ્યું પહેલું Space Flower, જુઓ Photos

What is Space Agriculture : વૈજ્ઞાનિકો હાલમાં માનવ જીવનની સંભાવનાઓ બ્રહ્માંડના અલગ અલગ ગ્રહો પર શોધી રહ્યા છે. આ બધા વચ્ચે નાસા એ અંતરિક્ષમાં ફૂલ ઉગાડયું છે. તેનો ફોટો નાસા એ હાલમાં સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2023 | 7:35 PM
Share
અમેરિકન સ્પેસ કંપની નાસા પોતાની સ્પેસ પ્રોગામને કારણે જાણીતું છે. વર્ષ 1958થી નાસાના વૈજ્ઞાનિકો એ અશક્ય કામોને શક્ય કરીને બતાવ્યા છે.

1 / 5
લાંબા સમય સુધી પૃથ્વીથી દૂર ટકી રહેવા માટે વૈજ્ઞાનિકો અંતરિક્ષમાં છોડ ઉગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેથી અવકાશ યાત્રીઓને ભોજન માટે વિકલ્પ મળી શકે. નાસાના વૈજ્ઞાનિકો 'સ્પેસ એગ્રીકલ્ચર' પર કામ રહી રહ્યા છે. નાશા એ વર્ષ 2015માં આ દિશામાં પ્રયત્નો શરુ કર્યા હતા.

2 / 5
 નાશાના અંતરિક્ષ યાત્રી કેજેલ લિંડગ્રેન એ અવકાશમાં વેજી સિસ્ટમ સક્રિય કર્યું છે. જેમાં જિન્નાયાના બીજ પણ સામેલ હતા. નાસા એ હાલમાં અવકાશમાં ઉગેલા જિન્નયા ફૂલનો ફોટો શેયર કર્યો છે. આ ફૂલ સ્પેસ સ્ટેશનમાં ઉગાડવામાં આવ્યું હતું.

3 / 5
નાસા એ ફૂલનો ફોટો પોસ્ટ કરીને લખ્યું છે કે, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર વેજી ફેસિલિટીના ભાગ રુપે આ જિન્નિયા ફૂલ ઉગાડવામાં આવ્યું છે.

4 / 5
 નાસા એ જણાવ્યું કે, વૈજ્ઞાનિક વર્ષ 1970ના દાયકાથી અંતરિક્ષમાં છોડ પર અધ્યયન કરી રહ્યા છે પણ તેનો પ્રયોગ વર્ષ 2015માં અંતરિક્ષ યાત્રી કેજેલ લિંડગ્રેન એ શરુ કર્યો. અમારો સ્પેસ ગાર્ડન માત્ર દેખાડા માટે નથી. ઓર્બિટમાં છોડ કઈ રીતે ઉગાડવા, તે જાણવા અને સમજવા આ પ્રયોગ કરવામાં આવ્યો છે. ચંદ્રમા, મંગળ અને તેની આગળના સ્પેસ મિશનોમાં આ પ્રયોગ મદદગાર સાબિત થશે.

5 / 5

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">