સિંગલ ચાર્જ પર દોડશે 220 કિમી…8 વર્ષની વોરંટી! લોન્ચ થઈ પાવરફુલ ક્રૂઝર ઇલેક્ટ્રિક બાઇક, કિંમત છે આટલી

ભારતીય બજારમાં ઈલેક્ટ્રિક વાહનોની માંગની સાથે નવા મોડલની સંખ્યા પણ સતત વધી રહી છે. અગ્રણી ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક mXmotoએ હવે તેની નવી ક્રુઝર ઇલેક્ટ્રિક મોટરસાઇકલ mXmoto M16 બજારમાં ઉતારી છે. આકર્ષક દેખાવ અને શક્તિશાળી બેટરી પેકથી સજ્જ આ બાઇકને લોન્ચ કરવામાં આવી છે.

| Updated on: Feb 15, 2024 | 9:55 PM
ભારતીય બજારમાં ઈલેક્ટ્રિક વાહનોની માંગની સાથે નવા મોડલની સંખ્યા પણ સતત વધી રહી છે. અગ્રણી ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક mXmotoએ હવે તેની નવી ક્રુઝર ઇલેક્ટ્રિક મોટરસાઇકલ mXmoto M16 બજારમાં ઉતારી છે.

1 / 6
આકર્ષક દેખાવ અને શક્તિશાળી બેટરી પેકથી સજ્જ આ બાઇકની શરૂઆતની કિંમત રૂ.1,98,000 (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. કંપની આ બાઇક સાથે 8 વર્ષ અથવા 80,000 કિલોમીટર સુધીની વોરંટી પણ આપી રહી છે.

2 / 6
આ ઇલેક્ટ્રિક બાઈકમાં એલઇડી લાઇટિંગ અને સિંગલ પીસ સીટ સાથે રાઉન્ડ શેપ હેડલેમ્પ છે. M આકારની હેન્ડલબાર અને આરામદાયક રાઇડિંગ પોઝિશન આ બાઇકને વધુ સારી ક્રૂઝર બનાવવામાં મદદ કરે છે.

3 / 6
આ ઇલેક્ટ્રિક બાઇકમાં 4,000 વોટની BLDC હબ મોટર છે, જે 140 Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 80 AMPનું હાઈ કાર્યક્ષમતાનું કંટ્રોલર પણ છે, જે રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ સાથે પાવર આઉટપુટમાં 16% વધારો કરે છે.

4 / 6
કંપનીનો દાવો છે કે આ બાઇક સિંગલ ચાર્જમાં 160-220 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ આપે છે અને તેની બેટરી સંપૂર્ણ ચાર્જ થવા પર માત્ર 1.6 યુનિટ વીજળી વાપરે છે. તેની બેટરીને ફુલ ચાર્જ થવામાં માત્ર 3 કલાક લાગે છે.

5 / 6
 કંપનીએ mXmoto M16માં સ્માર્ટફોન કનેક્ટિવિટી ફેસિલિટી પણ આપવામાં આવી છે. આ સિવાય ક્રૂઝ કંટ્રોલ, રિવર્સ આસિસ્ટ, એન્ટી સ્કિડ આસિસ્ટ, પાર્કિંગ આસિસ્ટ, ઓન-બોર્ડ નેવિગેશન, ઓન-રાઈડ કોલિંગ, બ્લૂટૂથ કનેક્ટિવિટી અને સાઉન્ડ સિસ્ટમ જેવી સુવિધાઓ છે.

6 / 6
Follow Us:
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ

અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર

દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો

નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી

દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video

હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video

મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત

PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video

ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી

g clip-path="url(#clip0_868_265)">