એક ગ્લાસ પાણીમાં આ વસ્તુ મીક્સ કરીને બનાવો ખાસ પીણું, લૂ તમને અડશે પણ નહીં!
ઉનાળામાં હીટવેવનું જોખમ ઘણું વધારે હોય છે. આ ખતરાને ટાળવા માટે દિવસમાં એકવાર આ પાણી પીવું જોઈએ. સિઝનમાં શરીરમાં ખૂબ પરસેવો થાય છે. જેના કારણે શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સની ઉણપ થાય છે. જો તમે તમારા શરીરને લાંબા સમય સુધી ઠંડુ રાખવા માંગતા હોવ તો પુષ્કળ પાણી પીઓ. પાણી પીવાથી શરીર ઠંડુ રહે છે.
Most Read Stories