Midnight cravings ઘણીવાર સર્જે છે મુશ્કેલીઓ તો આ Food વિકલ્પોથી તેને કરો શાંત

Midnight cravings એ દરેકને ક્યારેક ને ક્યારેક થાય જ છે. તેને સમસ્યા અથવા શોખ બંને કહી શકાય. જો Midnight cravings તમને ઘણી વાર પરેશાન કરતી હોય, તો તમારે આ હળવા ખોરાકના વિકલ્પો અજમાવવા જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2022 | 11:51 PM
રાત્રિના સમયે ભૂખ લાગવી એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. ઘણા લોકોની આ આદત બની જાય છે. તેના માટે કેટલાક ખોરાકના વિકલ્પો અજમાવવા જોઈએ.

1 / 5
મલાઈ ટોસ્ટ: જો તમને ઘણી વાર અડધી રાત્રે ભૂખ લાગતી હોય તો તમારે ક્રીમની વ્યવસ્થા રાખવી જોઈએ. દિવસ દરમિયાન ફુલ ક્રીમ દૂધ ઉકાળો અને તેને ઠંડુ કરો અને મલાઈ કાઢી લો. જો તમને રાત્રે ભૂખ લાગે તો બ્રેડને શેકીને તેના પર ક્રીમ ફેલાવો અને ખાવાનો આનંદ માણો.

2 / 5
સૂકા પોહાઃ આ એક હેલ્ધી નાસ્તો છે, જેમાં તમે મગફળી જેવી વસ્તુઓનો પણ ઉપયોગ કરી શકો છો. એક પાત્રમાં થોડું તેલ મૂકી તેમાં પોહા તળી લો. આ દરમિયાન તેમાં મગફળી પણ ઉમેરો. રાત્રે ભૂખ લાગે ત્યારે તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને ટામેટાં ઉમેરો. મસાલો ઉમેરી તમારી ભૂખને દૂર કરો.

3 / 5
બટાકાનું ટોસ્ટ: બનાવવામાં ખૂબ જ સરળ,  બટાકાના ટોસ્ટનો સ્વાદ પણ અદ્ભુત છે. બટાકાને પહેલા બાફી લો. જો તમને ભૂખ લાગે તો બટાકાને મેશ કરો અને તેમા સમારેલી ડુંગળી ઉમેરો. થોડું મીઠું અને મરી ઉમેરીને બ્રેડમાં ભર્યા પછી તવા પર શેકી લો.

4 / 5
ચા :  ચા ને કારણે ભૂખ ઓછી લાગે છે. તેથી રાત્રે ચાની વ્યવ્સ્થા કરીને તમે ભૂખને શાંત કરી શકો છો.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">