AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhi Jayanti : ખાદીના કપડામાં પણ તમે અદ્ભુત દેખાશો, જો તમે આ ટિપ્સ ફોલો કરશો તો લોકો કરશે વખાણ

Khadi Outfits : ખાદીનો ઈતિહાસ આપણી આઝાદી સાથે જોડાયેલો છે. પરંતુ આજના આધુનિક સમયમાં પણ ખાદીનો ક્રેઝ લોકોમાં છવાયેલો છે. ચાલો તમને જણાવીએ કે ખાદીના પોશાકને કેવી રીતે સ્ટાઈલમાં પહેરવા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2023 | 3:13 PM
Share
Khadi Outfits : ઓક્ટોબર મહિનો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. મોદી સરકારે આ દિવસને સ્વચ્છતા સાથે જોડીને પ્લાસ્ટિકના ઉપયોગ સામે દેશવ્યાપી અભિયાન શરૂ કર્યું છે. તમને જણાવી દઈએ કે આ દિવસ ખાદીના કપડાં માટે પણ જાણીતો છે.

1 / 7
મહાત્મા ગાંધી ખાદીના મોટા સમર્થક હતા. મહાત્મા ગાંધીએ ખાદીનો ઉપયોગ સ્વદેશીનો એક ભાગ રહ્યો છે. એ નોંધવું જોઈએ કે, ગાંધીજીની ખાદી ચળવળનો ઉદ્દેશ વિદેશી કપડાંનો બહિષ્કાર કરવાનો હતો. મહાત્મા ગાંધીએ 1920ના દાયકામાં ભારતમાં ગ્રામીણ સ્વ-રોજગાર અને સ્વ-નિર્ભરતા માટે ખાદી કાંતણને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું, ત્યારબાદ ખાદી સ્વદેશી ચળવળનો એક ભાગ બની.

2 / 7
આધુનિક યુગમાં લોકો ખાદીને પણ ઘણું મહત્વ આપી રહ્યા છે. લગ્નથી લઈને અન્ય દરેક ફંક્શનમાં ખાદીના કપડાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ખાદીના કપડાં જેટલા આરામદાયક છે તેટલા સ્ટાઇલિશ પણ છે. મેડ ઈન ઈન્ડિયાના વધતા ક્રેઝને કારણે ખાદીના કપડાં લોકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગયા છે. ચાલો તમને જણાવીએ કે ખાદીના કપડાને કેવી રીતે સ્ટાઈલ કરવી, જેથી દરેક તમારા લુકના વખાણ કરે.

3 / 7
ફંકી ખાદી આઉટફિટ - જો કે ખાદીના કપડાં દરેક સિઝનમાં સ્ટાઇલિશ લાગે છે. ખાસ પ્રસંગોએ તમે ડાર્ક અને ફંકી રંગના ખાદીના પોશાક પહેરી શકો છો. આ સાથે ખાદી હેન્ડવર્ક અથવા સિલ્ક લહેંગા સાથે ખાદી બ્રાઇડલ આઉટફિટ પણ તમારા દેખાવને સુંદર બનાવશે.

4 / 7
વિવિધતાની કાળજી લો - સમયની સાથે ખાદીમાં અનેક રંગો અને વેરાયટી આવી છે. તમે એથનિકથી લઈને કેઝ્યુઅલ આઉટફિટ્સ પસંદ કરી શકો છો. આ સિવાય ખાદીના લાંબા ફ્રોક્સ, સિલ્કની સાડીઓ અને ખાદી કુર્તા પણ લુકને વધુ સ્ટાઇલ આપી શકે છે.

5 / 7
એસેસરીઝ - એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે ખાદીના આઉટફિટ્સ સાથે એક્સેસરીઝની પસંદગી કાળજીપૂર્વક કરો. સિલ્ક સાડી અથવા લહેંગા સાથે ચોકર સેટ ખાદીને વધુ સુંદર બનાવશે.

6 / 7
મેકઅપ કેવો કરવો - ખાદીના મોટાભાગના પોશાક ડાર્ક શેડમાં આવતા નથી. હળવા રંગની ખાદી આઉટફિટને કોપ્લીમેન્ટ બનાવે છે. તેથી આવા આઉટફિટ સાથે લાઈટ કે ન્યુડ મેકઅપ લુક વધુ સારો લાગશે.(Credit source : Social media)

7 / 7
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !

આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો

Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

g clip-path="url(#clip0_868_265)">