AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandra Grahan 2025 : ચંદ્રગ્રહણ પહેલા તુલસીનો જાદુઈ ઉપાય, દુષ્પ્રભાવથી બચાવશે

આ વર્ષે આવતું બીજું તથા અંતિમ ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર, રવિવારે જોવા મળશે. ખાસ વાત એ છે કે એ જ દિવસે પૂર્ણિમા તિથિનું શ્રાદ્ધ પણ છે.

| Updated on: Aug 29, 2025 | 2:23 PM
Share
આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે અને તેથી તેનું સૂતક કાળ પણ લાગુ પડશે. આ કારણે જ્યોતિષાચાર્યો લોકોને એ દિવસે વિશેષ સાવધાની રાખવાની સલાહ આપી રહ્યા છે. (Credits: - Canva)

1 / 6
ચંદ્રગ્રહણનો સૂતક કાળ શરૂ થતાં જ પૂજા-પાઠ, રસોઈ બનાવવી અથવા ભોજન કરવું અશુભ માનવામાં આવે છે. સૂતક શરૂ થાય તે પહેલાં જમવા યોગ્ય વસ્તુઓમાં તુલસીના પાન મૂકવાની પરંપરા છે, જેથી ગ્રહણની નકારાત્મક અસર તેના પર ન પડે. ( Credits: Getty Images )

2 / 6
કેટલાક લોકો સૂતક લાગ્યા પછી તુલસીના પાન તોડવાની ભૂલ કરે છે, જે યોગ્ય નથી માનાતું. ધાર્મિક માન્યતા મુજબ તુલસીના પાન સૂતક શરૂ થાય તે પહેલાં જ તોડી રાખવા જોઈએ અને ત્યારબાદ તેને ખોરાકમાં ઉમેરવા જોઈએ. ( Credits: Getty Images )

3 / 6
7 સપ્ટેમ્બરના દિવસે ચંદ્રગ્રહણનો આરંભ રાત્રે 9 વાગ્યાને 58 મિનિટે થશે અને તેનું સમાપન બીજા દિવસે વહેલી સવારે 1 વાગ્યાને 26 મિનિટે થશે. (Credits: - Canva)

4 / 6
ચંદ્રગ્રહણ લાગુ પડતા પહેલા તેનું સૂતક કાળ આશરે 9 કલાક અગાઉ શરૂ થઈ જાય છે. તેથી, 7 સપ્ટેમ્બરના આ ચંદ્રગ્રહણ માટે સૂતક કાળ બપોરે લગભગ 12 વાગ્યાને 57 મિનિટથી પ્રારંભ થશે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, 7 સપ્ટેમ્બરના ચંદ્રગ્રહણના દિવસે બપોરે સૂતક કાળ શરૂ થવાના પહેલા તુલસીના પાન તોડી ખોરાકમાં મૂકવા યોગ્ય માનવામાં આવે છે. (Credits: - Canva)

5 / 6
ગ્રહણના સમયમાં તુલસી તોડવી અશુભ માનવામાં આવે છે. આ સમયે તોડાયેલા તુલસીના પાનમાં રહેલી પાવનતા અને તેની અસરકારકતા પણ નષ્ટ થઈ જાય છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: Getty Images )

6 / 6

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

g clip-path="url(#clip0_868_265)">