AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ: પત્ની પોતાના પતિનું મર્ડર કરે તો, તેને પતિની મિલકતમાં હિસ્સો મળે કે નહીં?

કાનુની સવાલ: આ સિદ્ધાંત ભારતમાં "Doctrine of Unworthy Heir"* તરીકે ઓળખાય છે. જે ભારતીય ઉત્તરાધિકાર કાયદા ((Hindu Succession Act, Indian Succession Act)માં સીધો લખાયેલ નથી પરંતુ વિવિધ landmark judgments દ્વારા વિકસાવવામાં આવ્યો છે.

| Updated on: Jun 01, 2025 | 1:31 PM
કાનુની સવાલ: મુખ્ય સિદ્ધાંતો - "કોઈ પણ વ્યક્તિને એવી વ્યક્તિની મિલકતનો વારસદાર બનાવી શકાતો નથી, જેને તેણે મારી નાખ્યો હોય."

1 / 9
Landmark judgments: Nabaneeta Majumdar vs State of West Bengal (2008) - જો કોઈ પત્ની તેના પતિની હત્યા કરે અને કોર્ટમાં દોષિત ઠરે તો તે પતિની મિલકતનો વારસો મેળવી શકતી નથી. હાઈકોર્ટનો નિર્ણય - આ વારસો નૈતિક અને કાનૂની રીતે અસ્વીકાર્ય રહેશે.

2 / 9
Gollu vs State of Andhra Pradesh (2002)- એક મહિલાએ તેના પ્રેમીની મદદથી તેના પતિની હત્યા કરી. કોર્ટે ચુકાદો આપ્યો કે, હત્યામાં સામેલ મહિલા કાયદેસર પત્ની હોવા છતાં પતિની મિલકતથી વંચિત રહેશે. Kenchava Kom Somashekar Shetty vs State of Karnataka (2004) - સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું કે હત્યા જેવા જઘન્ય ગુનામાં દોષિત ઠરેલા કોઈપણ વારસદાર વારસાનો હકદાર ન હોઈ શકે.

3 / 9
Doctrine of Public Policy - સુપ્રીમ કોર્ટે ઘણા કેસોમાં કહ્યું છે કે, "No person can take advantage of his own wrong." જો કોઈ વ્યક્તિ કોઈનો ઉત્તરાધિકારી બનવા માંગે છે, તો તે વ્યક્તિના મૃત્યુમાં તેની કોઈ ભૂમિકા ન હોવી જોઈએ.

4 / 9
જો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હોય તો: જ્યાં સુધી પત્નીને ઓફિશિયલ રીતે દોષિત ઠેરવવામાં ન આવે ત્યાં સુધી, તે કામચલાઉ રીતે મિલકતની દાવેદાર રહી શકે છે. પરંતુ જો તેને કોર્ટમાં દોષિત જાહેર કરવામાં આવે, તો મિલકત પરના બધા હકો રદ થઈ જાય છે.

5 / 9
કયા સંજોગોમાં પત્નીને મિલકત નહીં મળે?: જો પત્નીએ પતિની હત્યાનું આયોજન કર્યું હોય અને તેને અંજામ આપ્યો હોય. જો પત્નીને કોર્ટમાં દોષી ઠેરવવામાં આવે. જો તે હત્યામાં સહ-ષડયંત્રકારી સાબિત થાય.

6 / 9
શું મિલકત ટ્રાન્સફર કરી શકાય છે?: હત્યાના ગુનામાં દોષિત ઠર્યા પછી પત્નીને પતિની સ્થાવર અને જંગમ મિલકત મળશે નહીં. ન તો પેન્શન/વીમા/પીએફ વગેરેમાં નામાંકિત લાભો મળશે. ન તો પતિના નામ પર રહેલી મિલકતમાં કોઈ વારસાનો અધિકાર.

7 / 9
Note: જો પત્નીએ સ્વ-બચાવમાં હત્યા કરી હોય અને કોર્ટે તેને દોષિત ન ઠેરવી હોય તો તે મિલકતનો અધિકાર મેળવી શકે છે. હત્યા સાબિત ન થાય ત્યાં સુધી પત્નીને નોમિની અથવા કાયદેસર પત્ની તરીકે કેટલાક લાભો મળી શકે છે, પરંતુ તે અંતિમ રહેશે નહીં.

8 / 9
ભારતીય ન્યાય વ્યવસ્થામાં કોઈપણ વ્યક્તિ જે પોતાના વારસદારની હત્યા કરે છે તે તેની મિલકતનો હકદાર બની શકતો નથી. જો પત્ની દોષિત ઠરે છે તો તેને પતિની મિલકતથી સંપૂર્ણપણે વંચિત રાખવામાં આવે છે. (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)

9 / 9

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

Follow Us:
પાલીતાણાની નદીઓમાં ઘોડાપૂર, રજાવળ નદીમાં કાર તણાઈ

ગુજરાતના 221 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ગઢડામાં 14 ઈંચ નોંધાયો

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના

ભાવનગરના બુઢાણાથી પાલિતાણાને જોડતો કોઝવે ધોવાયો-

અમરેલીમાં પૂર: 25 ઘેટાં તણાયા, ભારે વરસાદથી નદીઓ છલકાઈ

ગાર્ડ ઓફ ઓનર સાથે વિજય રૂપાણીને અપાઈ અંતિમ વિદાય, રાજકોટ બન્યુ ગમગીન

તલગાજરડામાં 4 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકી જતા બેટમાં ફેરવાયુ ગામ- Video

ચાતક નજરે વરસાદની રાહ જોતા ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ

મૌસમ અપડેટ: અમદાવાદમાં ભારે વરસાદ, ટ્રાફિક જામ

g clip-path="url(#clip0_868_265)">