AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: નવી સીજનની શરૂઆત પહેલા જાણી લો ‘MS Dhoni’ના આ 5 રેકોર્ડ્સ

IPLના નવા સીજનની શરૂઆત 28 માર્ચથી થવાની છે. આ નવા સીજનમાં અનેક રેકોર્ડ્સ બનશે એન અનેક રેકોર્ડ્સ તૂટશે. અમુક એવા રેકોર્ડ્સ છે જે MS Dhoniએ કેપ્ટન અને વિકેટની પાછળથી પોતાના નામે કર્યા છે. તો ચાલો જાણીએ MS Dhoniના એવા રેકોર્ડ્સ જેને તોડવા અશક્ય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2026 | 5:59 PM
Share
 MS Dhoniએ IPLના ઇતિહાસમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી છે. ધોનીએ અત્યાર સુધીમાં IPLની 278 મેચ રમેલી છે, જે તેની શારીરિક ક્ષમતા અને ક્રિકેટ પ્રત્યેની લાગણી દર્શાવે છે. (Photo-BCCI)

1 / 5
સ્ટમ્પની પાછળ ધોનીનો કોઈ મુકાબલો નથી. તે IPLના ઇતિહાસનો એકમાત્ર ખિલાડી છે જેને 201 ડિસમીસ્સલ્સ કર્યા છે. જેમાં 155 કેચ અને 46  સ્ટમ્પિંગનો સમાવેશ છે. તેની વીજળી જેવી ઝડપ તેને વિશ્વનો સૌથી સફળ વિકેટકીપર બનાવે છે. (Photo-BCCI)

2 / 5
ધોની કેપ્ટન તરીકે IPLના ઇતિહાસમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી છે. ધોનીએ 226 મેચ કેપ્ટન તરીકે રમી છે જેમાં 133 જીત મેળવી છે. તેની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 5 વખત  IPL ટાઇટલ જીત્યું છે અને 10 વાર ફાઇનલમાં પહોંચ્યું છે. (Photo-BCCI)

3 / 5
MS Dhoniએ IPLની કારકિર્દીમાં કુલ 264 છગ્ગા માર્યા છે. અને તે ઓલ ટાઈમ લિસ્ટમાં ચોથા નંબરે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 235 થી પણ વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ ધોનીના નામે છે. (Photo-BCCI)

4 / 5
ધોનીને Best Finisher કહેવામાં આવે છે. નંબર 5 કે તેથી નીચે બેટિંગ કરીને ધોનીએ સૌથી વધુ રન ફટકાર્યા છે. આ ક્રમ પર બેટિંગ કરતાં ધોનીએ 3,683 રન બનાવ્યા છે. જે કોઈ પણ નીચલા ક્રમના બૅટ્સમેન માટે અઘરું છે. (Photo-BCCI)

5 / 5

IPL 2026 : વૈભવ સૂર્યવંશી કે અભિષેક શર્મા નહીં, શું આ વખતે વિરાટ કોહલી ફટકારશે સૌથી વધુ છગ્ગા?

Follow Us
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું

ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !

Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!

ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા

Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video

આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા

મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી

રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ

જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !

મહિલા PSIએ માર માર્યો ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ શું કરતી હતી ?

g clip-path="url(#clip0_868_265)">