22-09-2026

T20માં આ ટીમો સામે ભારતે નથી હારી એકપણ મેચ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એશિયન ગેમ્સમાં જાપાનને હરાવી  ભારતે T20Iમાં  200મી જીત નોંધાવી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારત 200 T20 આંતરરાષ્ટ્રીય મેચ જીતનાર વિશ્વની  પ્રથમ ટીમ બની

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતે શ્રીલંકા સામે સૌથી વધુ 23 T20 મેચ જીતી છે જ્યારે 9 મેચમાં તેને હાર મળી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઓસ્ટ્રેલિયા સામે ભારતે 22 T20 મેચ જીતી છે જ્યારે 12 મેચમાં  હાર થઈ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આફ્રિકા સામે ભારતે 21 જીત નોંધાવી છે જોકે, 14 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતે કેરેબિયન 20 T20I મેચ જીતી છે, જ્યારે 10 મેચમાં  હાર મળી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઈંગ્લેન્ડ સામે ભારતને સૌથી વધુ 16 T20 મેચમાં હાર મળી છે, જોકે 18 મેચમાં ભારતે જીત મેળવી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અફઘાનિસ્તાન, UAE, નામિબિયા, નેધરલેન્ડ, USA, હોંગકોંગ, નેપાળ, સ્કોટલેન્ડ, ઓમાન, જાપાન સામે ભારત  T20 મેચ હાર્યું નથી