AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News Asian Games 2026: અભિષેક શર્મા પહેલા બોલ પર આઉટ થયો અને બન્યો ‘ઝીરો નંબર 1’

અફઘાનિસ્તાન સામે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરનાર અભિષેક શર્મા એશિયન ગેમ્સ 2026ની પહેલી જ મેચમાં ફ્લોપ રહ્યો. અભિષેક જાપાન સામે ખાતું પણ ખોલાવી શક્યો નહીં. પહેલા જ બોલે મોટો શોટ રમવાના પ્રયાસમાં અભિષેક આઉટ થયો અને 'ઝીરો નંબર 1 બન્યો.

| Updated on: Sep 22, 2026 | 4:36 PM
Share
અભિષેક શર્મા માટે એશિયન ગેમ્સ 2026ની શરૂઆત નિરાશાજનક રહી. અફઘાનિસ્તાન સામે ધમાકેદાર બેટિંગ કરનાર ભારતીય ઓપનર જાપાન સામે પહેલા જ બોલે મોટો શોટ રમવાના પ્રયાસમાં વિકેટ ગુમાવી બેઠો.

1 / 8
જાપાન સામે પહેલા બોલે આઉટ થતાં અભિષેકે એક અનિચ્છનીય રેકોર્ડ પોતાના નામે કર્યો. તે પાંચમી વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલા જ બોલે શૂન્ય પર આઉટ થયો છે.

2 / 8
અભિષેક શર્મા હવે ભારતીય ઓપનરોમાં પહેલા બોલે સૌથી વધુ વખત આઉટ થનાર ખેલાડી બની ગયો છે. આ પહેલાં આ અનિચ્છનીય રેકોર્ડ રોહિત શર્માના નામે હતો.

3 / 8
રોહિત શર્મા ચાર વખત પહેલા જ બોલે આઉટ થયો છે. જ્યારે સંજુ સેમસન ત્રણ વખત અને કેએલ રાહુલ બે વખત આ રીતે વિકેટ ગુમાવી ચૂક્યા છે.

4 / 8
જાપાન સામે શૂન્ય પર આઉટ થતાં અભિષેક શર્મા આ કેલેન્ડર વર્ષ (2026) માં દસમી વખત શૂન્ય પર આઉટ થયો હતો.

5 / 8
એક વર્ષમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થવાના મામલે અભિષેકે રાશિદ ખાન અને શાદાબ ખાનને પાછળ છોડી દીધા છે. બંને ખેલાડીઓ 9-9 વખત શૂન્ય પર આઉટ થયા હતા.

6 / 8
જાપાનના ડાબોડી સ્પિનર ચાર્લી હેબ્દોના બોલ પર અભિષેકે મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો. બોલ બેટનો યોગ્ય સંપર્ક ન થતાં અભિષેકે પોતાની વિકેટ ગુમાવી.

7 / 8
પહેલા જ બોલ પર વિકેટ ગુમાવી અભિષેક શર્માના નામે અનિચ્છનીય રેકોર્ડ નોંધાયો. હવે તેની નજર એશિયન ગેમ્સમાં આગામી મેચોમાં શાનદાર વાપસી કરીને આ નિરાશાજનક પ્રદર્શનને પાછળ છોડવા પર રહેશે. (PC:PTI/X)

8 / 8

Breaking News Asian Games 2026: પાકિસ્તાન સામે TTમાં ભારતનો ડબલ ધડાકો, મહિલા બાદ પુરુષ ટીમે પણ કર્યો 3-0થી વાઇટવોશ

Follow Us
Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો

રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video

રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ

ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો

આજનું રાશિફળ : વૃષભના સિતારા બુલંદ, વૃશ્ચિકને નવી ભાગીદારીમાં નફો

15 કરોડના પ્લોટ મુદ્દે કોંગ્રેસે યુસુફ પઠાણને 'પ્લોટ ચોર' ગણાવ્યા

DGVCL એ આજથી ઔદ્યોગિક વીજકાપ રદ કર્યો
DGVCL એ આજથી ઔદ્યોગિક વીજકાપ રદ કર્યો
અરે વાહ! ગુજરાતી ગરબામાં પંજાબી યુવકો ઝૂમી ઉઠ્યા

કમોડમાં આઇસ્ક્રીમ અને યુરીનલમાં ડ્રિંક્સ, દુનિયાનું સૌથી 'અનોખું કેફે'

g clip-path="url(#clip0_868_265)">