AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News Asian Games 2026: 18 વર્ષીય ખેલાડીએ જીત્યો ગોલ્ડ મેડલ, CM વિજયે 75 લાખ રૂપિયાના ઈનામની કરી જાહેરાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સ 2026 માં ગોલ્ડ મેડલ જીત્યો, જે આ ગેમ્સમાં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ છે. તમિલનાડુ રાજ્યના મુખ્યમંત્રી વિજયે આ ટીમનો ભાગ રહેલી 18 વર્ષીય ખેલાડીને 75 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.

| Updated on: Sep 22, 2026 | 8:14 PM
Share
ભારતીય મહિલા ક્રિકેટ ટીમને કારણે આખરે ભારતે 2026 એશિયન ગેમ્સમાં પોતાનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો.

1 / 8
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સતત બીજી વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો.

2 / 8
હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમે શ્રીલંકાને ફાઇનલમાં હરાવ્યું.

3 / 8
213 રન બનાવ્યા બાદ, ભારતે શ્રીલંકાને 69 રનમાં ઓલઆઉટ કરી દીધું અને 147 રનથી મેચ જીતી.

4 / 8
ટીમ ઈન્ડિયાની જીત બાદ બધી ખેલાડીઓને ગોલ્ડ મેડલ મળ્યો, પરંતુ 18 વર્ષીય ખેલાડી ગુનાલન કમલિનીને એક ખાસ ઈનામ પણ મળ્યું.

5 / 8
તમિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજયે કમલિની માટે 75 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી. સાથે જ વિજયે રાજ્યના ખેલાડીઓને સતત સમર્થન આપવાનું વચન આપ્યું.

6 / 8
કમાલિની ફાઇનલ મેચમાં પ્લેઇંગ ઇલેવનનો ભાગ હતી પરંતુ તેની બેટિંગ આવી જ નહીં.

7 / 8
આ યુવા બેટ્સમેનની એશિયન ગેમ્સ પણ કઈં ખાસ રહી ન હતી, તેણીએ બે ઇનિંગમાં ફક્ત 3 રન બનાવ્યા હતા. (PC: PTI)

8 / 8

Breaking News Asian Games 2026 : ફક્ત 16 રન બનાવ્યા, છતાં શ્રેયસ અય્યરને મળ્યો પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ, જાણો કેમ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">