AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News Asian Games 2026: જાપાનને હરાવી ભારતે રચ્યો ઈતિહાસ, 200 T20 જીતનારી દુનિયાની પ્રથમ ટીમ બની

ભારતીય ક્રિકેટ ટીમે જાપાનને હરાવીને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 200 જીતનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે ભારત આ ફોર્મેટમાં 200 મેચ જીતનારી પ્રથમ ટીમ બની છે. ટીમ ઈન્ડિયાએ અલગ-અલગ ટીમો સામે શાનદાર પ્રદર્શન કર્યું છે. શ્રીલંકા સામે ભારતની સૌથી વધુ જીત છે, જ્યારે ઈંગ્લેન્ડ સામે તેને સૌથી વધુ હારનો સામનો કરવો પડ્યો છે.

| Updated on: Sep 22, 2026 | 5:27 PM
Share
જાપાન સામેની જીત સાથે ભારતે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 200મી જીત નોંધાવી. આ સિદ્ધિ મેળવનાર ભારત વિશ્વની પ્રથમ ટીમ બની છે.

1 / 8
શ્રીલંકા સામે ભારતનો રેકોર્ડ સૌથી શાનદાર રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે અત્યાર સુધી 23 T20I મેચ જીતી છે, જ્યારે 9 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.

2 / 8
ઓસ્ટ્રેલિયા સામે પણ ભારતે શાનદાર પ્રદર્શન કર્યું છે. કાંગારૂ ટીમ સામે ભારતે 22 T20I મેચ જીતી છે, જ્યારે 12 મેચમાં ભારતીય ટીમ પરાજિત થઈ છે.

3 / 8
દક્ષિણ આફ્રિકા સામે ભારતે 21 જીત નોંધાવી છે. જોકે, આ ટીમ સામે ભારતીય ટીમને 14 મેચમાં હારનો સામનો પણ કરવો પડ્યો છે.

4 / 8
વેસ્ટ ઈન્ડિઝ સામે પણ ભારતનો રેકોર્ડ મજબૂત રહ્યો છે. ભારતે કેરેબિયન ટીમ સામે 20 T20I મેચ જીતી છે, જ્યારે 10 મેચમાં હાર મળી છે.

5 / 8
ઈંગ્લેન્ડ સામે ભારતને સૌથી વધુ પરાજય મળ્યા છે. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે 16 T20I મેચ ગુમાવી છે, જોકે 18 મેચમાં ભારતે જીત પણ મેળવી છે.

6 / 8
કેટલીક ટીમો સામે ભારત હજુ સુધી એક પણ T20I મેચ હાર્યું નથી. અફઘાનિસ્તાન, UAE, નામિબિયા, નેધરલેન્ડ, USA, હોંગકોંગ, નેપાળ, સ્કોટલેન્ડ, ઓમાન અને જાપાન સામે ભારતનો હાર વિના રેકોર્ડ છે.

7 / 8
જાપાન સામેની જીતે ભારતના T20I અભિયાનમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ ઉમેરી છે. 200 જીત સાથે ટીમ ઈન્ડિયાએ આ ફોર્મેટમાં પોતાની લાંબી સફળતાની સફરનો વધુ એક મોટો પડાવ પાર કર્યો છે. (PC:PTI/X)

8 / 8
Follow Us
બાયોમેડિકલ પ્લાન્ટ સ્થાપવા મુદ્દે મળેલી લોકસુનાવણીમાં ગામલોકોનો હોબાળો

ગૌમાતાના રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માગ સાથે વાવ થરાદમાં પળાયો બંધ

ગુજરાતમાં ISIS, અલ-કાયદા અને જૈશ-એ-મોહમ્મદના મોડ્યુલનો પર્દાફાશ

Breaking News: વડોદરા: આતંકી સેહરુલ ઈસ્લામના 14 દિવસના રિમાન્ડ મંજૂર

ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા ગુજરાતના સંતોનું મહાઅભિયાન

અમદાવાદમાં ડેન્ગ્યૂનો ડબલ એટેક! બે મહિનામાં 700થી વધુ કેસ,જુઓ Video

GTUમાં PhD કરતો વિદ્યાર્થી ડ્રગ્સ કેસમાં ઝડપાયો ! જુઓ Video

અમદાવાદમાં 3,000થી વધુ EV ચાર્જિંગ સ્ટેશન ઊભા કરાશે

હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલ માટે મહિલા બની ડ્રગ્સ પેડલર, ઝડપાઈ ! Video

ટ્રાવેલ ઓપરેટર ₹20 હજારના ડિસ્કાઉન્ટની લાલચ આપી કરાવતો સોનાની દાણચોરી!

g clip-path="url(#clip0_868_265)">