AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSKએ ઝહીર ખાનને આપ્યો ફક્ત આટલો જ સમય, IPL 2027માં કરવો પડશે મોટો ચમત્કાર!

CSKએ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ફાસ્ટ બોલર ઝહીર ખાનને નવા હેડ કોચ તરીકે નિયુક્ત કર્યો છે. ઝહીરની નિમણૂકમાં ધોનીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. જોકે, ઝહીરનો કાર્યકાળ ફક્ત એક જ સીઝન માટે છે. એટલે કે ઝહીર પાસે ફક્ત એક વર્ષ જ છે અને આ એક સીઝનમાં તેણે પોતાને સાબિત કરવો પડશે.

| Updated on: Sep 22, 2026 | 8:45 PM
Share
ચેન્નાઈ સુપર કિંગ્સ માટે નવા હેડ કોચની શોધ પૂર્ણ થઈ ગઈ છે.

1 / 8
ભારતના ભૂતપૂર્વ ઝડપી બોલર ઝહીર ખાનને ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની CSK ટીમના નવા કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.

2 / 8
CSK એ 21 સપ્ટેમ્બરના રોજ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ઝહીર ખાનની કોચ તરીકે નિમણૂકની જાહેરાત કરી.

3 / 8
આ જાહેરાતથી બધાને આશ્ચર્ય થયું, કારણ કે CSK કોચ તરીકે ઝહીર ખાનનું નામ આ પહેલા ક્યારેય ચર્ચામાં આવ્યું ન હતું.

4 / 8
CSKના CEO કાસી વિશ્વનાથને ખુલાસો કર્યો કે MS ધોનીએ ઝહીરનું નામ સૂચવ્યું હતું, જેના પર કેપ્ટન ગાયકવાડ અને CSK મેનેજમેન્ટ સહમત થયા હતા.

5 / 8
પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે ઝહીર ખાનને ફક્ત એક જ સીઝન માટે કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

6 / 8
આનો અર્થ એ થયો કે ઝહીર ખાનને ફક્ત IPL 2027 માટે જ હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.

7 / 8
અહેવાલો અનુસાર, ઝહીરનો આ કરાર લંબાવવામાં આવી શકે છે. આનો અર્થ એ થયો કે ઝહીરને CSK કોચ તરીકે કારકિર્દી ચાલુ રાખવા માટે ફક્ત એક જ સિઝનમાં મોટો ચમત્કાર કરવો પડશે. (PC: PTI)

8 / 8

Breaking News Asian Games 2026: 18 વર્ષીય ખેલાડીએ જીત્યો ગોલ્ડ મેડલ, CM વિજયે 75 લાખ રૂપિયાના ઈનામની કરી જાહેરાત

Follow Us
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો

વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા

સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન

Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ

છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!

વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ

અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો

નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી

પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ

અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video

g clip-path="url(#clip0_868_265)">