AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Japan: જાપાન સામે ગુજરાતી ખેલાડીએ બચાવી ટીમની આબરુ, માંડ માંડ જીતી ટીમ ઈન્ડિયા

India vs Japan : જાપાન વિરુદ્ધ ટી20 મેચમાં ભારતે 5 ઓવરમાં માત્ર 32 રન બનાવી શકી હતી. ભારતીય ટીમ પાસે જાપાન (Japan) સામે મોટા સ્કોરની આશા હતી. ટીમ ઈન્ડિયાએ માત્ર 2 રનથી આ મેચ જીતી હતી.ગુજરાતી ખેલાડીએ ટીમની આબરું બચાવી છે.

| Updated on: Sep 22, 2026 | 2:25 PM
Share
સાનો સ્ટેડિયમમાં રમાયેલી ટી20 મેચમાં ભારતે જીત મેળવી છે. જાપાન વિરુદ્ધ પહેલા બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમ પાંચ ઓવરમાં માત્ર 32 રન બનાવી શકી હતી. પરંતુ જવાબમાં જાપાનની ટીમ આ ટાર્ગેટ પૂર્ણ કરી શકી નહી.

1 / 8
જાપાનની ટીમ 5 ઓવરમાં માત્ર 30 રન બનાવી શકી હતી. ભારતે 2 રનથી આ મેચ માંડ માંડ જીતી હતી. છેલ્લી ઓવરમાં જાપાનને 8 રનની જરુર હતી પરંતુ આ ટીમ 5 રન બનાવી શકી હતી.

2 / 8
 છેલ્લી ઓવર અક્ષર પટેલે નાંખી હતી. જે આ મેચનો હીરો સાબિત થયો હતો. અક્ષર બટેલે 2 ઓવરમાં 6 રન આપ્યા હતા.

3 / 8
 ભારતીય ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. પરંતુ દિગ્ગજ બેટ્સમેન જાપાનની બોલિંગ સામે ફેલ સાબિત થયા હતા. અભિષેક શર્મા માત્ર 0 રન પર આઉટ થયો હતો. તો ઈશાન કિશન 3 રન પર આઉટ થયો હતો.

4 / 8
શ્રેયસ અય્યરે જાપાન સામે સૌથી વધારે 16 રન બનાવ્યા હતા. વરસાદના કારણે શોર્ટ રમવા મુશ્કેલ હતા. ભારતીય ટીમ 20ઈન્ટરનેશનલમાં 200 જીત મેળવનાર પહેલી ટીમ બની છે.

5 / 8
ભારતીય ટીમની જલ્દી વિકેટ પડી હતી. 5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી માત્ર 32 રન બનાવી શકી હતી. ત્યારે હવે લોકો ભારતીય ટીમની ટિપ્પણી પણ કરી રહ્યા છે.

6 / 8
ટીમ ઈન્ડિયાએ છેલ્લા બોલ પર મેચ જીતી લીધી હોવા છતાં, એમ કહેવું જરુરી છે કે, ભારતની બેટિંગ ખૂબ જ નબળી હતી. ઓપનર અભિષેક શર્મા પહેલા જ બોલ પર શૂન્ય રન પર આઉટ થયો હતો. સંજુ સેમસન સાત બોલમાં ફક્ત 9 રન બનાવી શક્યો હતો. ઈશાન કિશન છ બોલમાં ત્રણ રન બનાવીને આઉટ થયો હતો.

7 / 8
 કેપ્ટન શ્રેયસ ઐયર 12 બોલમાં 16 રન બનાવી શક્યો હતો. તિલક વર્મા ત્રણ બોલમાં એક રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારતે આખી ઈનિંગમાં ફક્ત બે ચોગ્ગા ફટકાર્યા હતા. એક ચોગ્ગો સંજુએ ફટકાર્યો હતો, જ્યારે એક  શ્રેયસ ઐયરના બેટમાંથી આવ્યો હતો.

8 / 8

બાપુની ધાકડ બોલિંગથી ધ્રુજી ગયું જાપાન, આવો છે અક્ષર પટેલનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">