AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks : પ્લાસ્ટિકની જૂની બોટલ થશે કાચ જેવી સાફ, પીળાશ દૂર કરવા માટે અજમાવો આ 5 ઘરેલુ નુસ્ખા !

પ્લાસ્ટિકની બોટલનો સતત ઉપયોગ કરવાથી તે અંદરથી પીળી થઈ જાય છે. તેને સાદા પાણીથી ધોવું મુશ્કેલ હોય છે. જો તમારી પ્લાસ્ટિકની બોટલો પીળી થઈ ગઈ હોય, તો આ 5 અસરકારક ઘરેલું ઉપાય તેને નવા જેવી ચમકાવવામાં મદદ કરી શકે છે.

| Updated on: Sep 01, 2026 | 2:44 PM
Share
લીંબુ અને મીઠું: લીંબુમાં કુદરતી બ્લીચિંગ ગુણધર્મો હોય છે. જે ગંદકીને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે. આ માટે, બોટલમાં એક લીંબુનો રસ નિચવીને 1થી 2 ચમચી મીઠું અને થોડું હુંફાળું ​​પાણી ઉમેરો. તેને થોડીવાર માટે રહેવા દો. પછી તેને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લો. (Image Source | iStock)

1 / 6
ટીશ્યુ પેપર અને બેકિંગ સોડા: ટીશ્યુ પેપરના 2થી 3 નાના ટુકડા કાપીને પીળી બોટલમાં ઉમેરો. તેમાં 1 ચમચી બેકિંગ સોડા, ડીશવોશિંગ લિક્વિડના થોડા ટીપાં અને અડધો કપ હુંફાળું પાણી ઉમેરો. બોટલ બંધ કરો અને સારી રીતે બરાબર ફેરવો. પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો. (Image Source | iStock)

2 / 6
બેકિંગ સોડા અને વિનેગર: એક બાઉલમાં 2 ચમચી બેકિંગ સોડા અને 2 ચમચી સફેદ વિનેગર મિક્સ કરો. આ મિશ્રણને પીળી બોટલમાં રેડો, તેને ગરમ પાણીથી ભરો, અને તેને 15થી 20 મિનિટ માટે રહેવા દો. બોટલને જોરશોરથી બરાબર ફેરવો અને તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. (Image Source | iStock)

3 / 6
ડીશવોશ લિક્વિડ અને ચોખા: બોટલમાં થોડું ડીશવોશિંગ લિક્વિડ, હુંફાળું પાણી અને 2 ચમચી ચોખાના દાણા ઉમેરો. પછી બોટલ બંધ કરો અને તેને ફેરવો. આનાથી પીળાશ દૂર થઈ શકે છે. (Image Source | iStock)

4 / 6
હાઇડ્રોજન પેરોક્સાઇડ: બોટલમાંથી પીળા ડાઘ દૂર કરવા માટે તમે હાઇડ્રોજન પેરોક્સાઇડનો પણ ઉપયોગ કરી શકો છો. બોટલમાં થોડું હાઇડ્રોજન પેરોક્સાઇડ અને પાણી મિક્સ કરો અને તેને થોડીવાર માટે રહેવા દો. પછી બ્રશથી સ્ક્રબ કરો. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, બેડ કોલેસ્ટ્રોલ વધ્યું છે? રસોડામાં રહેલો આ મસાલો થઈ શકે છે ફાયદાકારક !

Follow Us
g clip-path="url(#clip0_868_265)">