AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બેડ કોલેસ્ટ્રોલ વધ્યું છે? રસોડામાં રહેલો આ મસાલો થઈ શકે છે ફાયદાકારક !

આપણી ખાદ્ય સંસ્કૃતિમાં સદીઓથી ઘણા મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આમાંના કેટલાક મસાલા ઔષધીય ગુણધર્મો ધરાવે છે અને આયુર્વેદિક દવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

| Updated on: Aug 29, 2026 | 3:10 PM
Share
કોલેસ્ટ્રોલ એ આપણા લોહીમાં જોવા મળતો એક પદાર્થ છે. જેના 2 પ્રકાર હોય છે. ગુડ અને બેડ કોલેસ્ટ્રોલ. બેડ કોલેસ્ટ્રોલ હૃદય અને મગજમાં રક્ત પુરવઠાને અવરોધિત કરી શકે છે. (Image Source | iStock)

1 / 6
જ્યારે કોલેસ્ટ્રોલનું સ્તર મર્યાદાથી વધી જાય છે, ત્યારે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સમસ્યાઓ થઈ શકે છે. (Image Source | iStock)

2 / 6
તજ એક લોકપ્રિય મસાલો છે. જેનો ઉપયોગ પ્રાચીન સમયથી આયુર્વેદ અને પરંપરાગત દવાઓમાં કરવામાં આવે છે. (Image Source | iStock)

3 / 6
તજ માત્ર ખોરાકનો સ્વાદ જ નહીં, પણ તેના ઔષધીય ગુણધર્મોને કારણે અસંખ્ય સ્વાસ્થ્ય લાભો પણ પૂરા પાડે છે. (Image Source | iStock)

4 / 6
નિષ્ણાતોના મતે, છેલ્લા કેટલાક વર્ષોમાં તજનો વપરાશ ઝડપથી વધ્યો છે. આ મસાલો બેડ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં અસરકારક માનવામાં આવે છે. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. નિષ્ણાત અને ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, વજન ઘટાડવું છે? જાણો દિવસમાં કેટલી રોટલી અને ભાત ખાવો જોઈએ!

Follow Us
અંબાજી મંદિરમાં માઈભક્તે કર્યું લાખોના સોનાનું દાન, જુઓ Video

આજનું રાશિફળ : વેપાર, નોકરી અને પૈસાની બાબતમાં કોનું ભાગ્ય ચમકશે?

સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી

મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા

ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક

રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ

મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'

માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો

રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ

વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન

g clip-path="url(#clip0_868_265)">