Somnath થી Dwarka, શિવજીની સાથે ઠાકોરજીના પણ કરો દર્શન, બેસ્ટ છે સાતમ-આઠમ ફરવા માટે આ ટ્રેન

Somnath to dwarka train : રક્ષાબંધનથી રજાઓના માહોલ જામ્યો છે. તેમાં પણ સૌરાષ્ટ્રની તો વાત જ નિરાલી છે. સૌરાષ્ટ્રમાં આવેલી સોમનાથ જ્યોતિર્લિંગ અને ઠાકોરજીના દર્શન કરવા માટે લોકો જતા હોય છે. જો તમે પણ દર્શન કરવા જવાની ઈચ્છા હોય તેમના માટે આ ટ્રેન બેસ્ટ છે.

| Updated on: Aug 24, 2024 | 12:27 PM
Somnath to dwarka : આ ટ્રેન નંબર-19251 લગભગ અડધા સૌરાષ્ટ્રના જિલ્લાઓને કવર કરે છે. સોમનાથથી લઈને દ્વારકા સુધીના એમ કુલ 16 સ્ટેશનો પર સ્ટોપ કરે છે.

1 / 5
Devbhumi Dwarka : આ ટ્રેન અઠવાડિયાના દરેક વારે ચાલે છે. તે ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દોડે છે.

2 / 5
Somnath : અમે વાત કરી રહ્યા છીએ સોમનાથ-ઓખા એક્સપ્રેસની. આ ટ્રેન વેરાવળ સ્ટેશનથી દ્વારકા સુધીની સફર કરાવે છે. આખી મુસાફરી લગભગ 8 કલાકમાં પુરી કરે છે.

3 / 5
આ ટ્રેન વેરાવળ સ્ટેશનથી 11:05 PM એ ઉપડવાનો સમય છે. તેમજ દ્વારકા 07:08 AM એ પહોંચાડે છે. અઠવાડિયાના દરેક વારે ચાલતી આ ટ્રેન રાજકોટ જંક્શન 20 મિનિટ સુધીનો સ્ટોપ લે છે.

4 / 5
Janmashtami 2024 : આ ટ્રેનમાં સોમનાથથી દ્વારકા જવા માટેની સ્લિપર કોચની ટિકિટ રુપિયા અંદાજે 370 રુપિયા છે. (નોંધ-અહીં આપેલી માહિતી જે તે સમય એ લખાયેલા ન્યૂઝ સમયની છે. ટિકિટ બુક કરાવતા પહેલા એક વાર ઓફિશિયલ સાઈટની વિઝિટ લેવી જોઈએ.)

5 / 5
Follow Us:
આખરે તબીબોની મહેનત લાવી રંગ, મોતના મુખમાં ગયેલા બાળકનો બચાવ્યો જીવ

જુનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલ ચાર વર્ષથી બંધ હાલતમાં

ભાવનગરના રસ્તાઓ બિસ્માર બનતા પારાવાર હાલાકી ભોગવતા ભાવેણાવાસીઓ- Video

ખેડામાં દારુની હેરાફેરી કરતા પકડાયેલા ભાજપના નેતાને કરાયા સસ્પેન્ડ

જુનાગઢ મનપાની ઝોનલ કચેરીમાં કચરાની ડોલ લેવા મચી ગઈ ધક્કામુક્કી- Video

પોરબંદર નગરપાલિકાના એક નિર્ણયથી ભાવિકો થયા લાલઘુમ- Video

ઉધના ત્રણ રસ્તા પર ST બસ અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે સર્જાયો અકસ્માત

વડોદરા પૂર મામલે રાજ્ય સરકારની મોટી જાહેરાત

16 વર્ષના છોકરાએ જજને સામે આપ્યા શાનદાર જવાબો, watch video

સીંગતેલના ભાવ ઘટ્યા તો અન્ય ખાદ્યતેલના ભાવમાં ઝીંકાયો વધારો - Video

g clip-path="url(#clip0_868_265)">