AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: શું તમારો સાબુ તમારી ત્વચાને નુકસાન પહોંચાડે છે ? નહાવાનો સાબુ ખરીદતા પહેલા આ વાંચો!

આપણે બધા નહાવા માટે સાબુનો ઉપયોગ કરીએ છીએ, દિવસમાં એક કે બે વાર. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે સાબુ વાપરી રહ્યા છો તે તમારી ત્વચા માટે ખરેખર સારો છે? જો તમને પણ પ્રશ્ન થતો હશે કે તમારી ત્વચા માટે યોગ્ય સાબુ પસંદ કરવા વિગતે વાંચો.

| Updated on: Jul 31, 2025 | 5:16 PM
Share
આપણે બધા નહાવા માટે સાબુનો ઉપયોગ કરીએ છીએ, દિવસમાં એક કે બે વાર. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે સાબુ વાપરી રહ્યા છો તે તમારી ત્વચા માટે ખરેખર સારો છે? જો કે પછી તમે ફક્ત ટીવીની જાહેરાતો જોઈને સાબુ ખરીદો છો? બજારમાં અનેક પ્રકારના સાબુ મળે છે, એટલે આપણી ત્વચા માટે યોગ્ય સાબુ પસંદ કરવો ખૂબ જ જરૂરી છે. જો તમને પણ પ્રશ્ન થતો હશે કે તમારી ત્વચા માટે યોગ્ય સાબુ પસંદ કરવા વિગતે વાંચો.

1 / 7
સૂકી ત્વચા (Dry Skin) માટે: જો તમારી ત્વચા ખૂબ સૂકી રહેતી હોય, તો આવા લોકો માટે ગ્લિસરીનવાળા સાબુ સૌથી સારા છે. બકરીના દૂધમાંથી બનેલા સાબુમાં પણ ગ્લિસરીન હોય છે, જે સૂકી ત્વચાને ભેજવાળી રાખવામાં મદદ કરે છે. તેથી, સૂકી ત્વચાવાળા લોકોએ આવા સાબુ વાપરવા જોઈએ.

2 / 7
 સંવેદનશીલ ત્વચા (Sensitive Skin) માટે: જે લોકોની ત્વચા ખૂબ સંવેદનશીલ હોય છે, તેમને ઘણા સાબુથી એલર્જી થઈ શકે છે. આવા લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેમનો સાબુ સુગંધ વગરનો (fragrance-free) અને રંગ વગરનો (color-free) હોય. આવા સાબુ મેડિકલ સ્ટોર પર પણ મળે છે. સૌથી સારું રહેશે કે તમે ચામડીના ડૉક્ટર  ની સલાહ લઈને જ સાબુ ખરીદો.

3 / 7
તૈલી ત્વચા (Oily Skin) માટે: જો તમારી ત્વચા તૈલી હોય, તો તમારે એન્ટી-બેક્ટેરિયલ સાબુ વાપરવો જોઈએ. ખાસ કરીને, લીમડો અને સેલિસિલિક એસિડ ધરાવતા સાબુ તમારી ત્વચા પરથી વધારાનું તેલ દૂર કરવામાં મદદ કરશે. તમે લવંડર (Lavender) અને ટી ટ્રી ઓઈલ (Tea Tree Oil) મિશ્રિત સાબુ પણ વાપરી શકો છો. જો તમને સાબુ ન ગમતો હોય, તો તમે બોડી વોશ (body wash) પણ વાપરી શકો છો.

4 / 7
શું તમે વર્ષો સુધી એક જ સાબુ વાપરી શકો છો? - હા, જો તમારી ત્વચાની જરૂરિયાતો બદલાતી ન હોય, તો તમે ઘણા વર્ષો સુધી એક જ સાબુ વાપરી શકો છો. પરંતુ એક વાત યાદ રાખો, ઉંમર, શરીરમાં થતા હોર્મોનલ ફેરફારો અને હવામાન જેવા કારણોથી આપણી ત્વચા બદલાય છે.

5 / 7
દાખલા તરીકે, જો તમે યુવાનીમાં તૈલી ત્વચા માટે સાબુ વાપરતા હો, તો મોટી ઉંમરે તમારી ત્વચા સૂકી થઈ શકે છે અને તે સાબુ કદાચ કામ ન આવે. તેથી, સમય સમય પર તમારી ત્વચાની જરૂરિયાતોનું ધ્યાન રાખો અને જો જરૂર લાગે તો, ડૉક્ટર ની સલાહ લઈને સાબુ બદલવો વધુ સારું છે.

6 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા તબીબની સલાહ લેવી જરુરી છે. (all photos credit: google and social media)

7 / 7

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

g clip-path="url(#clip0_868_265)">