AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારા નામે તો નથી ચાલી રહ્યું ને Fake બેન્ક એકાઉન્ટ ? જાણો આ સરળ ટ્રિકથી

કોઈપણ હેકર સરળતાથી કોઈની અંગત માહિતી ચોરીને નકલી એકાઉન્ટ બનાવી શકે છે. આ માટે નામ, સરનામું અને આઈડી જરૂરી છે. હેકર્સ હંમેશા થર્ડ પાર્ટીને ટાર્ગેટ કરવાનું વિચારે છે. અહીંથી તેઓ માહિતી મેળવે છે.

| Updated on: Dec 07, 2024 | 12:37 PM
Share
ડિજિટલ અને ઓનલાઈન દુનિયામાં બધું જ શક્ય છે નકલી બેંક ખાતા પણ. અહીં નકલીનો અર્થ એ કે તમારી બેંક વિગતો પર કોઈ અન્ય એકાઉન્ટ ચાલી રહ્યું છે અને તમને તેના વિશે ખબર પણ નથી. ત્યારે આ જ મામલે હવે સરકાર સખ્ત બની છે. ગઈકાલે RBIની પોલિસીની જાહેરાત સાથે નકલી એટલે કે ફર્જી બેન્ક અકાઉન્ટ બનાવી લોકો સાથે બેન્ક ફ્રોડ કરતા ગઠીયા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

1 / 6
સરકારે આ મામલે કહ્યું છે 'MuleHunter.AI' એટલે કે AIની મદદથી હવે દરેક બન્કોમાં આવા ફર્જી અકાઉન્ટને શોધવામાં આવશે અને તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. જેથી કરીને દેશ ભરમાં થતા બેન્ક ફ્રોડ પર લગામ લગાવી શકાય.

2 / 6
જોકે આ સાથે આપણે પણ સજાગ થવાની જરુર છે. ત્યારે શું તમારા નામ અને વિગતો પર તો કોઈ બેન્ક અકાઉન્ટ નથી ચાલી રહ્યું ને તે આપણે જાતે પણ જાણી શકીએ છે. જો તમે નહીં જાણો તો ગમે ત્યારે ફ્રોડ કરવાના તમારા અકાઉન્ટ માંથી પૈસા ઉપાડી ખાલી કરી દેશે અને તમને ખબર પણ નહીં પડે.

3 / 6
તમારા નામે નકલી બેંક એકાઉન્ટ ચાલી રહ્યું છે કે કેમ તે જાણો અહી. : સૌથી પહેલા અહીં તમારે My Aadhaar પર ક્લિક કરીને Aadhaar Services પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારે ચેક આધાર/બેંક લિંકિંગ સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરતાની સાથે જ તમારી સામે એક નવું પેજ ખુલશે.

4 / 6
આ પછી, નવા પેજ પર તમારે 12 અંકનો આધાર નંબર અથવા વર્ચ્યુઅલ આઈડી ભરવાનું રહેશે. આ સાથે, તમારે કેપ્ચા કોડ પણ ભરવાનો રહેશે. જે બાદ તમને Send OTP વિકલ્પ પર ક્લિક કરશો તો તમારો નંબર આધાર પર રજીસ્ટર કરાવ્યો હશે તો જ તમને OTP મળશે.

5 / 6
OTP પ્રાપ્ત કર્યા પછી, તમારે તેને ભરવાનું રહેશે અને તમને તમારા આધાર સાથે કેટલા અને કયા બેંક એકાઉન્ટ લિંક છે તેની માહિતી દેખાઈ જશે. આવી રીતે જો તમારા નંબર પર એક કે બે જે તમને જાણ હોય તેવા અકાઉન્ટ બતાવે તો ચિંતાની જરુર નથી. પણ જો કોઈ તમારી જાણથી બહાર પણ અકાઉન્ટ બતાવી રહ્યું છે તો તરત જ બેન્કનો સંપર્ક કરો.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">