AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: GTને સાથે અને RCBને સપોર્ટ! મેચ કોઈ પણ જીતે ફાયદો તો આ ગ્રુપને જ થશે જાણો આ અનોખો કિસ્સો

આજ રોજ રમાનારી ફાઇનલ મેચમાં બેંગલુરુ અને ગુજરાત સામસામે છે. આ સીઝનમાં આરસીબીમાં મોટી ભાગીદારી ખરીદનારા કુમાર મંગલમ બિરલાના પુત્ર આર્યમાને ફાઇનલમાં પોતાની સપોર્ટિંગ ટીમ ફાઇનલ કરી લીધી છે.

| Updated on: May 31, 2026 | 7:50 PM
Share
આજે 31 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે આઇપીએલ 2026નો ફાઇનલ મુકાબલો થવા જઈ રહ્યો છે. આ ફાઇનલ મેચને લઈને બંને ટીમોના ચાહકો પૂરો જોશ લગાવી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે એક એવું બિઝનેસ ગ્રુપ પણ છે જેનો સંબંધ બંને ટીમો સાથે છે, તેમ છતાં તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ફાઇનલમાં કઈ ટીમને સપોર્ટ કરવાના છે.

1 / 5
આ દેશનું જાણીતું ઔદ્યોગિક ઘરાનું આદિત્ય બિરલા ગ્રુપ છે, જેનું બેંગલુરુ અને ગુજરાત બંને ટીમો સાથે ખૂબ જ ખાસ કનેક્શન છે. પરંતુ તેઓ ફાઇનલમાં કોઈ એક જ ટીમને સપોર્ટ કરી રહ્યા છે અને તે ટીમ છે આરસીબી (RCB).

2 / 5
વાસ્તવમાં બિરલા ગ્રુપે આ સીઝન શરૂ થતા પહેલા જ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુમાં મોટો હિસ્સો ખરીદ્યો હતો. ગ્રુપના માલિક કુમાર મંગલમ બિરલાના પુત્ર અને ગ્રુપના ડાયરેક્ટર આર્યમાન બિરલાને આરસીબીના નવા ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે.

3 / 5
બીજી તરફ, આ જ ગ્રુપની કંપની બિરલા એસ્ટેટ્સે આ સીઝન માટે ગુજરાત ટાઇટન્સ સાથે સ્પોન્સરશિપ ડીલ કરી હતી. સીઝન શરૂ થતા પહેલા આર્યમાનની બહેન અને ગ્રુપની ડાયરેક્ટર અનન્યા બિરલા આ ખાસ ડીલની જાહેરાત વખતે હાજર રહી હતી.

4 / 5
પરંતુ આર્યમાને ફાઇનલ મેચ પહેલા સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ તો માત્ર આરસીબીને જ સપોર્ટ કરશે. તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, "સોરી બિરલા એસ્ટેટ્સ, પરંતુ આજનો દિવસ લાલ (આરસીબીનો રંગ) છે." (All Image Credit: PTI)

5 / 5

Breaking News: RCB કે ગુજરાત ટાઇટન્સ? ફાઇનલ મેચ રમાય તે પહેલા જ ભારતીય દિગ્ગજે કહી દીધું વિજેતા ટીમનું નામ

Follow Us
અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી

એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના

અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા

રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો

697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર

હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'

જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video

મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ

પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'

45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા

g clip-path="url(#clip0_868_265)">