AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2027: અક્ષર પટેલ અને આશુતોષ શર્મા દિલ્હી કેપિટલ્સ છોડશે? ફ્રેન્ચાઇઝીએ આપ્યો જવાબ

IPL 2027 પહેલાં દિલ્હી કેપિટલ્સે અક્ષર પટેલ અને આશુતોષ શર્માના ભવિષ્ય અંગે ચાલી રહેલી અટકળોનો અંત લાવી દીધો છે. ફ્રેન્ચાઇઝીએ બંને ખેલાડીઓનો ટ્રેડ નહીં કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ ટ્રેડિંગ વિન્ડો પણ બંધ કરી દીધી છે. જોકે, આગામી સિઝનમાં ટીમની કેપ્ટનશીપ કોણ કરશે તે અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

| Updated on: Nov 10, 2026 | 5:46 PM
Share
IPL 2027 મિની ઓક્શન પહેલાં દિલ્હી કેપિટલ્સે અક્ષર પટેલ અને આશુતોષ શર્માના રિટેન્શન અંગે મતું નિવેદન આપ્યું છે.

1 / 8
દિલ્હી કેપિટલ્સે સ્પષ્ટ કર્યું છે કે અક્ષર પટેલ અને આશુતોષ શર્મા IPL 2027માં ટીમ સાથે જ રહેશે. બંનેનો અન્ય ફ્રેન્ચાઇઝી સાથે ટ્રેડ કરવામાં આવશે નહીં.

2 / 8
અક્ષર પટેલનું નામ અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયું હતું, જ્યારે કેટલીક ટીમોએ આશુતોષ શર્મામાં રસ દાખવ્યો હતો. જોકે, દિલ્હી હવે વધુ ટ્રેડ નહીં કરે.

3 / 8
ફ્રેન્ચાઇઝીએ ટ્રેડિંગ વિન્ડો બંધ કરી દીધી છે. એક અહેવાલ મુજબ, રિટેન્શનની સમયમર્યાદા પહેલાં દિલ્હી હવે ખેલાડીઓની વધુ આપ-લે નહીં કરે.

4 / 8
અક્ષરે IPL 2026માં 14 મેચમાં 173 રન બનાવ્યા હતા અને 11 વિકેટ લીધી હતી. આશુતોષે 8 મેચમાં 171 રન ફટકાર્યા હતા.

5 / 8
બંને ખેલાડીઓ ટીમમાં રહેશે, પરંતુ દિલ્હીની કેપ્ટનશીપ અંગે સસ્પેન્સ યથાવત્ છે. અક્ષરે અગાઉ ટીમનું નેતૃત્વ કર્યું હતું, જ્યારે ઋષભ પંત અને કેએલ રાહુલ પણ વિકલ્પ બની શકે છે.

6 / 8
દિલ્હીએ ટ્રેડ દ્વારા રિષભ પંતને લખનૌથી પાછો મેળવ્યો છે, જ્યારે કુલદીપ યાદવ લખનૌમાં ગયો છે. ટી નટરાજન પણ સનરાઇઝર્સ હૈદરાબાદમાં જોડાયો છે.

7 / 8
હવે દિલ્હીની નજર ટીમને અંતિમ સ્વરૂપ આપવા અને કેપ્ટન પસંદ કરવા પર રહેશે. તમામ 10 ફ્રેન્ચાઇઝીએ 17 નવેમ્બર સુધીમાં IPL 2027 માટે રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી સબમિટ કરવાની છે. (PC:PTI/X)

8 / 8

Breaking News: IPL 2028માં બે નવી ટીમોની એન્ટ્રી થશે? પુણે અને વડોદરા બની શકે છે નવા ફ્રેન્ચાઇઝીનું ઘર

Follow Us
તહેવારોમાં મીઠાઈ ખરીદતા પહેલા ચેતજો, 'કિડની-લિવર ફેઈલ' થઈ શકે છે

'ઘી' ની શુદ્ધતા ચકાસવા માટેનો સરળ સુગર ટેસ્ટ - જુઓ Video

નવા વર્ષે સાળંગપુરમા કષ્ટભંજન દેવને કરાવાયો 8 કિલો સોનાના વાઘાનો શણગાર

CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને પાઠવી શુભકામના

અમદાવાદમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર 2 આરોપી ઝડપાયા

ગીરગઢડાના રહેણાંક વિસ્તારમાં સિંહણ અને બાળસિંહની લટાર ! Video

ભરૂચમાં ST બસનો અકસ્માત, સદનસીબે કોઈ જાનહાનિ નહીં ! Video

અમદાવાદમાં હવાની ગુણવત્તા કથળી, AQI 254ને પાર

સુરતના સચિન વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી લોકોમાં ભારે આક્રોષ

ડાકોરમાં રણછોડરાયજીનો અન્નકૂટ લૂંટાયો; 700 વર્ષ જૂની પરંપરા

g clip-path="url(#clip0_868_265)">