AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઇલેક્ટ્રિક વાહનની બેટરી કેટલી ચાર્જ કરવી હોવી જોઈએ? 80 % કે 100 %

EVની બેટરીને 100% ચાર્જ કરવી યોગ્ય છે કે 80% સુધી બેસ્ટ ગણાય? આનો આધાર બેટરી ટેકનોલોજી પર આધાર રાખે છે. જાણો NMC અને LFP બેટરીની ચાર્જિંગને યોગ્ય કરવાની રીત અને જરુરી સાવધાનીઓ.

| Updated on: Nov 11, 2026 | 8:43 AM
Share
ઈલેક્ટ્રિક ગાડી ખરીદ્યા બાદ તેની બેટરીનું ખાસ ધ્યાન રાખવું જરુરી છે. જેના પર ગાડીની રેન્જ અને પરફોર્મન્સ ખુબ નિર્ભર કરે છે. પરંતુ ઈવી ચલાવનારા લોકોના મનમાં હંમેશા એક સવાલ રહે છે કે, બેટરીને દરરોજ 100 ટકા ચાર્જ કરવી જોઈએ કે, 80 ટકા ચાર્જ રાખવી જોઈએ.

1 / 8
આનો જવાબ એ વાત પર નિર્ભર કરે છે કે, તમારી ગાડીમાં કેવી બેટરી લાગી છે. મોટાભાગની ઈલેક્ટ્રિક ગાડીમાં લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ થાય છે. પરંતુ અલગ અલગ ટેકનીકના હિસાબે ચાર્જિંગની પદ્ધતિ પણ  બદલાઈ શકે છે.

2 / 8
80 % સુધી ચાર્જ કરવું શા માટે બેસ્ટ છે?જો તમારી ઈલેક્ટ્રિક ગાડીમાં NMC એટલેNickel Manganese Cobalt બેટરી લાગેલી છે. તો દરરોજ ઉપયોગ માટે અંદાજે 80 ટકા ચાર્જ કરવું બેસ્ટ ગણાવ્ય છે.

3 / 8
આનું કારણ એ છે કે, બેટરી લાંબા સમય સુધી 100 ટકા ચાર્જ રાખવા પર તેના સેલ્સ પર વધારે દબાવ પડી શકે છે. સતત આવું થવા પર ધીમે ધીમે બેટરીની ક્ષમતા ઘટવા લાગે છે.

4 / 8
આ માટે જો તમે દરરોજ ઓફિસ જાવ છો. બજારમાં કામ કરો છો કે પછી આજુબાજુના સ્થળે જવા માટે ઈવી ગાડીનો ઉપયોગ કરો છો. તો દર વખતે ફુલ ચાર્જ કરવાની જરુર નથી. 80 ટકા ચાર્જ દરરોજની સફર માટે બેસ્ટ રહી શકે છે. જેનાથી બેટરી લાંબા સમય સુધી સારી સ્થિતિમાં રાખવામાં મદદ મળી શકે છે.

5 / 8
એવું નથી કે, ઈવીની બેટરી 100 ટકા ચાર્જ કરવી હંમેશા નુકસાનકારક હોય છે. ક્યારેક ક્યારેક ફુલ ચાર્જ કરવી યોગ્ય હોતી નથી. ખાસ કરીને જ્યારે તમે લાંબું અંતર પાર કરવાનું હોય. ત્યારે બેટરી ફુલ ચાર્જ રાખવી ફાયદાકારક હોય છે.

6 / 8
80% ચાર્જિંગનો નિયમ દરેક EV માટે સરખો નથી. તમારા વાહનની કંપનીની સલાહ અને યુઝર મૈનુઅલ જરુર જુઓ. વધુમાં, વારંવાર બેટરીને સંપૂર્ણપણે ખાલી થવા દેવાનું ટાળો.

7 / 8
ભારે ગરમીમાં પણ, તમારા વાહનને લાંબા સમય સુધી સંપૂર્ણપણે ચાર્જ થયેલ અથવા ખૂબ ઓછા ચાર્જ પર રાખવાનું ટાળો. આ નાની બાબતો પર ધ્યાન આપીને, તમે તમારી EV ની બેટરીની લાઈફ સુધારવામાં મદદ કરી શકો છો.(ALL Photo: PTI/ Canva)

8 / 8

ઈલેક્ટ્રિક વાહન (EV)માં એન્જિનને બદલે ઈલેક્ટ્રિક મોટર હોય છે. ઈલેક્ટ્રિક મોટરને પાવર આપવા માટે મોટી ટ્રેક્શન બેટરી પેકનો ઉપયોગ કરવામાં આવે છે.  અહી ક્લિક કરો

Follow Us
દિવાળીના વેકેશનમાં દેવળિયા સફારી પાર્કમાં પ્રવાસીઓનો વધ્યો ધસારો

ગુજરાતના મંદિરોમાં નૂતન વર્ષની ભવ્ય ઉજવણી, ભગવાનને સોનાવેશનો શણગાર

ભાવનગરનમાં અસલી ફૂલોની રોનક ફિક્કી પડી, કૃત્રિમ ફુલોના વેચાણમાં તેજી

કચ્છ પોલીસે 8.46 કરોડના સાયબર ફ્રોડનો કર્યો પર્દાફાશ

જામનગરના દરેડ GIDCમાં કારખાનામાં ભીષણ આગ

નાની બાળકીના એક જ સવાલે DSP મેડમની 'બોલતી બંધ' કરી

નડિયાદમાં ભીષણ આગ: 4 સિલિન્ડર બ્લાસ્ટ, 12 સ્ટોલ બળીને ખાખ

તહેવારોમાં મીઠાઈ ખરીદતા પહેલા ચેતજો, 'કિડની-લિવર ફેઈલ' થઈ શકે છે

'ઘી' ની શુદ્ધતા ચકાસવા માટેનો સરળ સુગર ટેસ્ટ - જુઓ Video

નવા વર્ષે સાળંગપુરમા કષ્ટભંજન દેવને કરાયો 8 કિલો સોનાના વાઘાનો શણગાર

g clip-path="url(#clip0_868_265)">