AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Rate Today : ભાઈબીજના પવિત્ર દિવસે સસ્તું થયું સોનું! જાણો અમદાવાદ, દિલ્હી અને મુંબઈમાં આજે શું ચાલી રહી છે 10 ગ્રામ સોનાની કિંમત?

ભાઈબીજના પાવન અવસરે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાતા ખરીદદારોને રાહત મળી છે. ધનતેરસ અને દિવાળી દરમિયાન અપેક્ષા કરતાં નબળી ખરીદીને પગલે કિંમતી ધાતુઓની ચમક ઓછી થઈ છે. જાણો અમદાવાદ સહિત દેશનાં 10 મોટા શહેરોમાં 24, 22 અને 18 કેરેટ સોના તેમજ ચાંદીના તાજા ભાવ.

| Updated on: Nov 11, 2026 | 9:55 AM
Share
ધનતેરસ અને દિવાળીના તહેવારોની સિઝનમાં અપેક્ષા કરતાં ઓછા ખરીદી થયા બાદ આજે ભાઈબીજના દિવસે સોના-ચાંદીની ચમક ફીકી પડી છે. (Image Source | iStock)

1 / 8
સૌપ્રથમ સોનાની વાત કરીએ તો, એક દિવસની તેજી બાદ સતત બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 9 નવેમ્બરે 10 ગ્રામ 24 કેરેટ સોનું મોંઘું થયા બાદ છેલ્લા બે દિવસમાં તેના ભાવમાં ₹1,920નો ઘટાડો થયો છે. જ્યારે 22 કેરેટ સોનાના ભાવમાં પણ બે દિવસમાં ₹1,760નો ઘટાડો થયો છે. (Image Source | iStock)

2 / 8
ચેન્નઈમાં 24 કેરેટ સોનાની કિંમત ₹1,44,120 છે. જ્યારે 22 કેરેટની કિંમત ₹1,32,110 અને 18 કેરેટ સોનાની કિંમત ₹1,08,110 પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે. (Image Source | iStock)

3 / 8
મુંબઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદ જેવા શહેરોમાં સોનાના ભાવ એકસમાન છે. જ્યાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,42,680 છે. આ ઉપરાંત દિલ્હી, લખનૌ અને જયપુરમાં પણ સમાન ભાવે છે. જ્યાં 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,42,830 ના ભાવે વેચાઈ રહ્યું છે. (Image Source | iStock)

4 / 8
અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત 1,42,730 છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 1,30,840 અને 18 કેરેટ સોનાની કિંમત 1,07,060 છે. (Image Source | iStock)

5 / 8
બીજી તરફ, ચાર દિવસ સુધી સ્થિર રહ્યા બાદ આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. આ ચાર દિવસની સ્થિરતા પહેલાંની વાત કરીએ તો, 6 નવેમ્બરે એટલે કે ધનતેરસના દિવસે એક કિલો ચાંદીના ભાવમાં ₹5,000નો ઘટાડો થયો હતો, જ્યારે તેના એક દિવસ પહેલાં એટલે કે 5 નવેમ્બરે ₹10,000નો વધારો નોંધાયો હતો. (Image Source | iStock)

6 / 8
હવે આજના ભાવની વાત કરીએ તો, દિલ્હીમાં એક કિલો ચાંદી ₹2,04,900ના ભાવે વેચાઈ રહી છે. મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા સહિતના અન્ય મુખ્ય મહાનગરોમાં પણ ચાંદીનો ભાવ પ્રતિ કિલો ₹2,04,900 છે. (Image Source | iStock)

7 / 8
નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | iStock)

8 / 8

આ પણ વાંચો, Trending Video : રંગો ભૂલી જાવ! અસલી સોના અને હીરાથી બની અદભુત રંગોળી, 6.5 કિલો સોનું જોઈ લોકો રહ્યા સ્તબ્ધ

Follow Us
દિવાળીના વેકેશનમાં દેવળિયા સફારી પાર્કમાં પ્રવાસીઓનો વધ્યો ધસારો

ગુજરાતના મંદિરોમાં નૂતન વર્ષની ભવ્ય ઉજવણી, ભગવાનને સોનાવેશનો શણગાર

ભાવનગરનમાં અસલી ફૂલોની રોનક ફિક્કી પડી, કૃત્રિમ ફુલોના વેચાણમાં તેજી

કચ્છ પોલીસે 8.46 કરોડના સાયબર ફ્રોડનો કર્યો પર્દાફાશ

જામનગરના દરેડ GIDCમાં કારખાનામાં ભીષણ આગ

નાની બાળકીના એક જ સવાલે DSP મેડમની 'બોલતી બંધ' કરી

નડિયાદમાં ભીષણ આગ: 4 સિલિન્ડર બ્લાસ્ટ, 12 સ્ટોલ બળીને ખાખ

તહેવારોમાં મીઠાઈ ખરીદતા પહેલા ચેતજો, 'કિડની-લિવર ફેઈલ' થઈ શકે છે

'ઘી' ની શુદ્ધતા ચકાસવા માટેનો સરળ સુગર ટેસ્ટ - જુઓ Video

નવા વર્ષે સાળંગપુરમા કષ્ટભંજન દેવને કરાયો 8 કિલો સોનાના વાઘાનો શણગાર

g clip-path="url(#clip0_868_265)">