Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનાના ભાવ ગગડ્યા! 24, 22 અને 18 કેરેટના આજના લેટેસ્ટ ભાવ જાણો
અમદાવાદમાં આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 24, 22 અને 18 કેરેટ સોનાના લેટેસ્ટ ભાવની સાથે જાણો છેલ્લા 10 દિવસમાં સોનાની કિંમતમાં કેટલો ફેરફાર થયો છે. ફિઝિકલ ગોલ્ડ અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચે ખર્ચનો કેટલો તફાવત છે તે પણ જાણો.

આજની તારીખ 10 નવેમ્બર 2026 ના રોજ અમદાવાદમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,44,160 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,32,150 અને 1,08,120 છે. (Image Source | Groww)

ગઈકાલની (9 નવેમ્બર) સરખામનીએ આજે 24, 22 અને 18 કેરેટ સોનાના ભાવમાં 0.34% નો ઘટાડો જોવા મળી રહ્યો છે. (Image Source | Unspalsh)

અમદાવાદમાં, છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી વધારે ભાવ 5 નવેમ્બર 2026 ના રોજ નોંધાયો હતો. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,46,070 હતો. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,33,900 અને 1,09,550 હતા. (Image Source | Groww)

છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી ઓછો ભાવ 1 નવેમ્બર 2026 ના રોજ નોંધાયો હતો. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,38,930 હતો. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,27,350 અને 1,04,200 હતા. (Image Source | Groww)

આજે 24K સોનાનો ભાવ ₹1,44,160 છે. જ્યારે 10 ઓક્ટોબર 2026 ના રોજનો ભાવ ₹1,51,470 હતો. જેની સરખામણીએ આજના ભાવમાં ₹7,310 નો ઘટાડો થયો છે. (Image Source | Groww)

અમદાવાદમાં 10 ગ્રામ 24K ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચનો તફાવત દર્શાવે છે. બંનેની મૂળ કિંમત ₹1,44,160.00 અને 3% GST (₹4,324.80) સરખા છે. પરંતુ ફિઝિકલ સોનામાં ઘડામણ, વેસ્ટેજ અને હોલમાર્કિંગ ચાર્જ ઉમેરાતા તે ₹1,68,702.20 થી ₹1,81,841.60 માં પડે છે. જ્યારે ગોલ્ડ ETF માં આ વધારાના ખર્ચ ન હોવાથી તે ₹1,44,880.80 થી ₹1,45,601.60 માં છે. (Image Source | Groww)

નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | Unspalsh)
આ પણ વાંચો, Gold Silver Rate Today : અમદાવાદ, મુંબઈ કે દિલ્હી... કયા શહેરમાં સોનું થયું સૌથી મોંઘું? 10 નવેમ્બરના 24K-22K સોના અને ચાંદીના આંકડા જુઓ
