Gold Silver Rate In Gujarat : અમદાવાદ, ભાવનગર કે આણંદ… તમારા શહેરમાં આજે સોનાનો શું ભાવ છે?
ગુજરાતમાં આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 24, 22 અને 18 કેરેટ સોનાના લેટેસ્ટ ભાવની સાથે જાણો છેલ્લા 10 દિવસમાં સોનાની કિંમતમાં કેટલો ફેરફાર થયો છે. ફિઝિકલ ગોલ્ડ અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચે ખર્ચનો કેટલો તફાવત છે તે પણ જાણો.

આજની તારીખ 10 નવેમ્બર 2026 ના રોજ ગુજરાતમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,44,160 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,32,150 અને 1,08,120 છે. (Image Source | Groww)

છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી વધારે ભાવ 5 નવેમ્બર 2026 ના રોજ નોંધાયો હતો. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,46,070 હતો. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,33,900 અને 1,09,550 હતા. (Image Source | Groww)

ગુજરાતમાં, છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી ઓછો ભાવ 1 નવેમ્બર 2026 ના રોજ નોંધાયો હતો. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,38,930 હતો. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,27,350 અને 1,04,200 હતા. (Image Source | Groww)

અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભરૂચ, ભાવનગર, ભુજ, દાહોદ, ગાંધીધામ, ગાંધીનગર અને ગોધરા જેવા ગુજરાતના મુખ્ય શહેરોમાં આજે (10 નવેમ્બર) 22 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવ એકસમાન ₹1,32,150 છે. (Image Source | Groww)

આજે 24K સોનાનો ભાવ ₹1,44,160 છે. જ્યારે 10 ઓક્ટોબર 2026 ના રોજનો ભાવ ₹1,51,470 હતો. જેની સરખામણીએ આજના ભાવમાં ₹7,310 નો ઘટાડો થયો છે. (Image Source | Groww)

ગુજરાતમાં 10 ગ્રામ 24K ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચનો તફાવત દર્શાવે છે. બંનેની મૂળ કિંમત ₹1,44,160.00 અને 3% GST (₹4,324.80) સરખા છે. પરંતુ ફિઝિકલ સોનામાં ઘડામણ, વેસ્ટેજ અને હોલમાર્કિંગ ચાર્જ ઉમેરાતા તે ₹1,68,702.20 થી ₹1,81,841.60 માં પડે છે. જ્યારે ગોલ્ડ ETF માં આ વધારાના ખર્ચ ન હોવાથી તે ₹1,44,880.80 થી ₹1,45,601.60 માં છે. (Image Source | Groww)

નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | Unspalsh)
આ પણ વાંચો, Equity : ઓટો અને ટ્રાન્સપોર્ટેશન સેક્ટરમાં તેજીના સંકેત! 1 અને 10 વર્ષના રિટર્નમાં બેન્ચમાર્કને પછાડ્યો, જુઓ સંપૂર્ણ રિપોર્ટ
