iPhone બેટરી બની રહી છે માથાનો દુખાવો ? કરી લો આ સેટિંગ, પાવર બેન્કની નહીં પડે જરુર

જો તમે પણ iPhone યુઝર છો તો આ માહિતી તમારા માટે ઉપયોગી થઈ શકે છે. જો તમે પણ ફોનની બેટરીથી પરેશાન છો અને ફોનને હંમેશા પાવર બેંક કે ચાર્જરમાં લગાવીને રાખો છો, તો આ ટ્રીક તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આ પછી, તમારા ફોનની બેટરી લાંબા સમય સુધી ચાલશે અને તમને પાવર બેંકથી છુટકારો મળશે.

| Updated on: Jul 16, 2024 | 12:09 PM
iPhone યુઝર્સને થોડા સમયથી બેટરીની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ દર્દ અહીં સમાપ્ત થતું નથી, જ્યારે તમે iPhone વેચો છો ત્યારે પણ ફોનની બેટરી હેલ્થ ચેક કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમે તમારા ફોનની બેટરીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પછી તમારે બેટરી વિશે વધુ ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. અહીં અમે તમને કેટલીક એવી રીત જણાવીશું જેની મદદથી તમે તમારા આઈફોનની બેટરી બચાવી શકો છો અને તમારા ફોનની બેટરી હેલ્થને લાંબા સમય સુધી મેનેજ કરી શકો છો.

1 / 6
બેકગ્રાઉન્ડ એપ્લિકેશન રિફ્રેશ : જો તમે તમારા iPhone ની બેટરી લાઈફ સુધારવા ઈચ્છો છો, તો તમારા ફોનના સેટિંગ્સમાં જાઓ. આ પછી જનરલ ઓપ્શન પર ક્લિક કરો. આ પછી, બેકગ્રાઉન્ડ એપ્લિકેશન રિફ્રેશના વિકલ્પ પર ક્લિક કરો, તેના પર ક્લિક કર્યા પછી, તેને બંધ કરો. આ સિવાય ચાર્જ કરતી વખતે ધ્યાન રાખો કે તમે ફોનને 80 ટકાથી વધુ ચાર્જ ન કરો. આ તમારી બેટરીને વધુ પડતી ડ્રેઇન થવાથી બચાવી શકે છે.

2 / 6
Siri & Search આ વિકલ્પને બંધ કરો : હવે ફોનમાં સિરી અને સર્ચ ઓપ્શન પર જાઓ, અહીં તમારે Allow Notification, Show App Library, Show when Sharing, Show when Listening જેવા તમામ વિકલ્પોને બંધ કરવા પડશે. આ બિનજરૂરી સિરી સૂચનો છે જેનો તમે ક્યારેય ઉપયોગ કરતા નથી. આ તમારા ફોનની બેટરીને જલદી ઉતારી દે છે, એટલે જો તમે આ બંધ કરી દો છો તો તમારા આઈફોનમાંથી ચાર્જિગ લાંબો સમય રહેશે

3 / 6
 બિનજરૂરી એપ્સ : ઉપર દર્શાવેલ સ્ટેપ્સ ફોલો કર્યા પછી, iPhoneના સેટિંગમાં Accessibility વિકલ્પ પર ક્લિક કરો, Motion પર જાઓ, હવે અહીં Reduce Motion વિકલ્પને ચાલુ કરો. આ સિવાય ઓટો બ્રાઈટનેસ ઓન કરો, આ પછી બિનજરૂરી એપ્સના નોટિફિકેશન બંધ કરો. આ ફોનની વધુ બેટરી વાપરે છે.

4 / 6
પાવર બેંકની જરુર નહીં પડે : ઉપર જણાવેલ સ્ટેપ્સ ફોલો કર્યા પછી અને ફોનમાં આ સેટિંગ્સ કર્યા પછી, તમને બેટરીના તણાવથી મુક્તિ મળશે. આ પછી તમારે કોઈ પાવર બેંકની જરૂર નહીં પડે, તમારા ફોનની બેટરી સંપૂર્ણ ચાર્જ થયા પછી તે તમને આખો દિવસ ટકી શકશે.

5 / 6
ફોન વેચવામાં સરળતા : જો તમારા iPhoneની બેટરી હેલ્થ 80 ટકાથી ઓછી છે, તો તેને યોગ્ય કિંમતે વેચવાની શક્યતા ઓછી છે. iPhoneની બેટરી લાઇફ 80 ટકાથી વધુ છે અને જો ફોન સારી સ્થિતિમાં હોય તો તેની એક્સચેન્જ વેલ્યુ ઘણી સારી હોઇ શકે છે.

6 / 6
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">