Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway Job : રેલવેમાં 32 હજારથી વધુ પદો પર ભરતી, ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક

ભારતીય રેલવેએ 32,438 ગ્રુપ D પદો માટે ભરતી જાહેર કરી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 3 માર્ચ, 2025 છે. આ પદ માટે ધોરણ 10 પાસ અને ITI ડિગ્રી જરૂરી છે. પ

| Updated on: Feb 22, 2025 | 6:12 PM
સરકારી નોકરીની શોધમાં છો? તો તમારા માટે એક શાનદાર તક આવી છે. ભારતીય રેલવે દ્વારા 32,438 ગ્રુપ D પોસ્ટ્સ માટે ભરતીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જો તમે આ પદ માટે અરજી કરવા માંગતા હો, તો 3 માર્ચ 2025 પહેલા ફોર્મ ભરી દો, કારણ કે ત્યારબાદ કોઈ અરજી સ્વીકારવામાં નહીં આવે.

1 / 5
RRB ગ્રુપ D માટે અરજી પ્રક્રિયાની વિગત જોઈએ તો, રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (RRB)ની અધિકૃત વેબસાઈટ rrbcdg.gov.in પર જાઓ. રજિસ્ટ્રેશન કરી, જરૂરી વિગતો ભરો અને ફોર્મ સબમિટ કરો. જો ફોર્મમાં કોઈ સુધારો કરવાની જરૂર હોય, તો 4 માર્ચથી 13 માર્ચ 2025 (રાત્રે 11:59 સુધી) સુધારા માટેની વિન્ડો ખુલ્લી રહેશે.

2 / 5
મહત્વપૂર્ણ તારીખોની વિગત જોઈએ તો અરજીઓ 23 જાન્યુઆરી 2025 થી શરૂ થઈ છે જેની છેલ્લી તારીખ: 3 માર્ચ 2025 છે. ફોર્મ સુધારા વિન્ડો: 4 માર્ચથી 13 માર્ચ 2025 ઓપન થશે. 

3 / 5
પગાર અને લાયકાતની વાત કરવામાં આવે તો પગાર: ₹18,000 (લેવલ-1 મુજબ) અને લાયકાત: ધોરણ 10 પાસ સાથે ITI ડિગ્રી જરૂરી છે. 

4 / 5
આ નોકરી માટે વય મર્યાદા: 18 થી 36 વર્ષ છે.  મહત્વનું છે કે, SC/ST માટે: 5 વર્ષની ઉંમર છૂટછાટ અપવમાં આવી છે. આ શ્રેષ્ઠ તકને ચૂકી જશો નહીં. સમયસર અરજી કરો અને તમારા સ્વપ્નની સરકારી નોકરી મેળવો!

5 / 5

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us:
વડોદરામાં જાહેરમાં નબીરાઓએ કરી જન્મદિવસની ઉજવણી, રિલ કરી વાયરલ

Breaking News: અમદાવાદના આ વિસ્તારમાંથી ઝડપાયું 86 કરોડથી વધુનું સોનુ

રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ

દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ

વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ

આકાશમાં માત્ર 2 સેકન્ડના પ્રકાશે જગાવ્યુ કુતુહલ, જુઓ Video

સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video

7 વર્ષની બાળકીએ જીતી લીધુ ગૃહમંત્રી અમિત શાહનું દિલ, થયા પ્રભાવિત

ઉંટવડમાં કોપર વાયરની ચોરી, 3 તસ્કરો CCTVમાં કેદ

ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનીઝ BAPS સંસ્થાના કાર્યક્રમમાં હાજર રહ્યાં

g clip-path="url(#clip0_868_265)">