AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખુશખબર : સરકાર દ્વારા 35 આવશ્યક દવાઓના ભાવમાં કરાયો ઘટાડો, ડાયાબિટીસથી લઈને હાર્ટના દર્દીઓ માટે મોટી રાહત

નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી (NPPA) એ 35 આવશ્યક દવાઓના ભાવ ઘટાડ્યા છે. આમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી, હૃદય, એન્ટિબાયોટિક, ડાયાબિટીસ અને માનસિક રોગોની દવાઓનો સમાવેશ થાય છે. નવા ભાવો તાત્કાલિક અસરથી લાગુ થશે.

| Updated on: Aug 04, 2025 | 9:01 AM
Share
દેશભરના દર્દીઓ માટે રાહતની ખબર છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી (NPPA) એ 35 આવશ્યક દવાઓના ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે. નવા ભાવો એન્ટી-ઇન્ફ્લેમેટરી, હાર્ટ, એન્ટિબાયોટિક, ડાયાબિટીસ અને સાઇકિયાટ્રિક જેવી દવાઓ પર લાગુ પડશે.

1 / 6
કેમીકલ્સ અને ફર્ટિલાઈઝર્સ મંત્રાલય દ્વારા NPPAના ભાવ નિયંત્રણ આધારે આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. નવા દરો લાગુ થતાં જ લાંબા સમયથી ક્રોનિક બીમારીઓથી પીડાતા દર્દીઓને સીધો લાભ થશે.

2 / 6
નોટિફિકેશન મુજબ, જેમના ભાવ ઘટાડવામાં આવ્યા છે તે મુખ્ય Fixed Dose Combinationsમાં Aceclofenac-Paracetamol-Trypsin Chymotrypsin, Amoxicillin with Potassium Clavulanate, Atorvastatin combinations અને નવા Oral Anti-diabetic combinations જેમ કે Empagliflozin, Sitagliptin અને Metforminનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, Dr. Reddy’s Laboratories દ્વારા વેચાતી Aceclofenac-Paracetamol-Trypsin Chymotrypsin ટેબલેટ હવે માત્ર ₹13માં મળશે, જ્યારે Cadila Pharmaceuticals દ્વારા વિક્રય થતી તેવી જ ટેબલેટ ₹15.01માં ઉપલબ્ધ રહેશે.

3 / 6
હાર્ટના દર્દીઓ માટે મહત્વપૂર્ણ માનાતી Atorvastatin 40mg અને Clopidogrel 75mg ટેબલેટ હવે ₹25.61ના ભાવે મળશે. બાળકો માટે Cefixime-Paracetamol Oral Suspension પણ આ યાદીમાં સામેલ છે. તેમજ Vitamin D ની જરૂરિયાત પૂરી કરવા માટે Cholecalciferol Drops અને દુખાવા તથા સોજાને નિયંત્રિત કરવા માટે Diclofenac Injection (₹31.77 પ્રતિ મિલિ) નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

4 / 6
NPPAએ જણાવ્યું કે તમામ રિટેલર્સ અને ડીલર્સે નવા ભાવોની યાદી તેમના સ્ટોર પર સ્પષ્ટ રીતે બતાવવી ફરજિયાત રહેશે. જો કોઈ વધુ ભાવે દવાઓ વેચે છે, તો તેના વિરુદ્ધ DPCO 2013 અને Essential Commodities Act 1955 હેઠળ દંડ અને વધારાની વસુલાત થઈ શકે છે.

5 / 6
નવા ભાવો GST વગર નક્કી કરાયા છે અને ઉત્પાદક કંપનીઓએ Form Vમાં Updated Price List Integrated Pharmaceutical Database Management System પર અપલોડ કરવાની રહેશે. આ માહિતી NPPA અને રાજ્યોના Drug Controllersને મોકલવી ફરજિયાત રહેશે. આ નોટિફિકેશન લાગુ થતાં જ અગાઉના બધા જૂના ભાવ ઓર્ડર્સ રદ માનવામાં આવશે. NPPA, કે જે Chemicals and Fertilizers Ministry હેઠળ કાર્યરત છે, દેશમાં દવાઓના ભાવ નક્કી અને મોનિટર કરતી મુખ્ય સંસ્થા છે.

6 / 6

મોઢાની લાળ શરીરની આટલી સમસ્યાઓ માટે છે રામબાણ, જાણવા માટે અહીં ક્લિક કરો..

Follow Us
રાજુલામાં હિંદુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે ભાગીને લગ્ન કરી લેતા ખળભળાટ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી તોફાનની આગાહી

પ્રિવેડીંગ જેવી બિનજરૂરી પ્રથા સામે પરસોત્તમ રૂપાલાએ કરી ટકોર - Video

ગેસના ભાવ વધે કે ના વધે, સ્કુલવર્ધીની રીક્ષા-વાનના ભાડા નહીં વધે

Breaking news: 1 એપ્રિલથી મોટો ફેરફાર, ટોલ પર કેશ બંધ!

ગુજરાતના ડાકોર મંદિર ઉપર પડી ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર

રસ્સો તૂટતાં જહાજ બેકાબુ થયું , વીડિયો વાયરલ

દિવસભર સક્રિય રહેવાનો પ્રયાસ કરો, તમારી મહત્વાકાંક્ષાઓને કાબૂમાં રાખો

ગુજરાત UCC અપડેટ: વિધાનસભામાં બિલ પહેલા હોબાળો!

ગરમી સામે સુરક્ષા કવચ! વડોદરા ટ્રાફિક પોલીસને મળ્યા AC હેલ્મેટ

g clip-path="url(#clip0_868_265)">