AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon 2024: ચોમાસાને લઈ મોટા સમાચાર, નિકોબાર પહોંચ્યું નૈઋત્યનું ચોમાસું, આ તારીખે આવશે ગુજરાત

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ચોમાસું આંદામાન-નિકોબાર પહોંચી ગયું છે. તે 31મી મે સુધીમાં કેરળ પહોંચશે. ગયા વર્ષે પણ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું 19 મેના રોજ પહોંચ્યું હતું, પરંતુ કેરળમાં 9 દિવસ મોડું 8 જૂને પહોંચ્યું હતું. ત્યારે હવે ગુજરાત આ ચોમાસું ક્યારે પહોંચશે તેની તરફ સૌ કોઈની નજર હશે.

| Updated on: May 19, 2024 | 3:55 PM
Share
આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખ પહેલાં પણ કેરળમાં આવી શકે છે. જો કે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે. જાહેર કરેલી તારીખમાં 4 દિવસ વધુ કે ઓછા રહેવાની શક્યતા છે. એટલે કે ચોમાસું 28મી મેથી 3જી જૂન વચ્ચે ગમે ત્યારે આવી શકે છે.

1 / 8
IMD અનુસાર મધ્યપ્રદેશમાં 16 થી 21 જૂન અને રાજસ્થાનમાં 25 જૂનથી 6 જુલાઈ સુધી ચોમાસું પહોંચે તેવી શક્યતા છે. જ્યારે યુપીમાં તે 18 થી 25 જૂન સુધી અને બિહાર-ઝારખંડમાં 18 જૂન સુધીમાં પહોંચી જશે.

2 / 8
IMDના ડેટા અનુસાર કેરળમાં ચોમાસાના આગમનની તારીખો છેલ્લા 150 વર્ષોમાં તદ્દન અલગ રહી છે. 1918 માં, ચોમાસું 11 મેના રોજ પ્રથમ કેરળ પહોંચ્યું હતું, જ્યારે 1972 માં, તે 18 જૂનના રોજ સૌથી મોડા કેરળ પહોંચ્યું હતું. છેલ્લા ચાર વર્ષની વાત કરીએ તો 2020માં ચોમાસું 1 જૂન, 2021માં 3 જૂન, 2022માં 29 મે અને 2023માં 8 જૂને કેરળ પહોંચ્યું હતું.

3 / 8
અલ નીનો અને લા નીના એમ બે આબોહવાની પેટર્ન છે. ગયા વર્ષે અલ નીનો સક્રિય હતો, જ્યારે આ વખતે અલ નીનોની સ્થિતિ આ સપ્તાહે પૂરી થઈ ગઈ છે અને ત્રણથી પાંચ સપ્તાહમાં લા નીનાની સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે.

4 / 8
ગયા વર્ષે, અલ નીનો દરમિયાન, સામાન્ય કરતાં 94% ઓછો વરસાદ પડ્યો હતો. 2020 થી 2022 દરમિયાન લા નીના ટ્રિપલ ડીપ દરમિયાન, 109%, 99% અને 106% વરસાદ થયો હતો.

5 / 8
અલ નિનો: આમાં દરિયાનું તાપમાન 3 થી 4 ડિગ્રી વધે છે. તેની અસર 10 વર્ષમાં બે વાર જોવા મળે છે. તેની અસરને કારણે વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઓછો વરસાદ અને ઓછો વરસાદ ધરાવતા વિસ્તારોમાં વધુ વરસાદ પડે છે.

6 / 8
લા નીના: આમાં દરિયાનું પાણી ઝડપથી ઠંડુ થાય છે. તે વિશ્વભરના હવામાનને અસર કરે છે. આકાશ વાદળછાયું છે અને ભારે વરસાદ પડી રહ્યો છે.

7 / 8
હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર ગુજરાતમાં આ વખતનું ચોમાસું 19 થી 30 જૂન સુધી આવશે.

8 / 8
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો

SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ

વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

g clip-path="url(#clip0_868_265)">