આ નવરાત્રીમાં સુંદર અને સ્ટાઇલિશ દેખાવા માંગો છો, તો ટ્રાય કરો આ ટ્રેડિશનલ લુક

નવરાત્રિ શરૂ થવામાં હવે વધારે સમય નથી, ચારે તરફ હાલ ઉત્સવનો માહોલ છે. આવી સ્થિતિમાં જો તમે ગરબાની તૈયારી કરી રહ્યા હોય તો, આજે અમે તમને કેટલાક ફેશન ટ્રેન્ડ જણાવી રહ્યા છીએ જેને અપનાવીને તમે સુંદર અને સ્ટાઇલિશ દેખાઈ શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2023 | 12:54 PM
નવ દિવસમાં નવ રંગ પહેરો- નવરાત્રિનો પહેલો દિવસ ખૂબ જ શુભ હોય છે, તે દિવસે આપણે દેવીને ઓરેન્જ કલરના વસ્ત્રો પહેરાવીએ છીએ. તેથી, નારંગી લહેંગા-ચોલી  પહેરો. બીજો દિવસ મા બ્રહ્મચારિણીનો છે, તેથી તમારે સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ. ત્રીજા દિવસે લાલ કપડા પહેરીને બોલ્ડ અને બ્યુટીફુલ દેખાવો. ચોથા દિવસે વાદળી રંગના વસ્ત્રો પહેરો.પાંચમા દિવસે પીળા ચણીયા ચોલી પહેરો. છઠ્ઠા દિવસે લીલા રંગના ચોલી પહેરીને ગરબા રમો. સાતમા દિવસે ભૂરા કે વાદળી રંગના વસ્ત્રો પહેરો. આઠમો દિવસ મહાગૌરીનો છે. આ દિવસે તમે પર્પલ કલર પહેરી શકો છો, છેલ્લા દિવસે, તમે મોરપીંછ અથવા લીલા રંગની સાડી અથવા લહેંગા-ચોલી પહેરી શકો છો.

1 / 7
મિરર વર્ક ફેશનમાં છે- આ નવરાત્રિમાં ગ્લાસ વર્ક કે મિરર વર્કનો ટ્રેન્ડ પૂરજોશમાં છે. તેથી તમે ગ્લાસ વર્ક ચોલી, સાડી અથવા બ્લાઉઝ પહેરી શકો છો.

2 / 7
મલ્ટી લેયર લહેંગા આપશે સ્ટાઇલીસ લુક- આજકાલ મલ્ટી લેયર લહેંગાનો ટ્રેન્ડ જોરમાં છે. મલ્ટી-લેયર લહેંગા, છોકરીઓની પ્રથમ પસંદગી,આજકાલ રામલીલા પેટર્ન પણ યુવક યુવતીઓની પહેલી પસંદ બની ગઈ છે.

3 / 7
ડાર્ક કલરનો પણ ઉપયોગ કરો- આજકાલ બ્રાઈટ કલર્સ ટ્રેન્ડમાં છે. તમે રાણી, લાલ, સફેદ, વાદળી અને લીલા રંગના ચોલી પહેરીને ગરબામાં જઈ શકો છો. ઉપરાંત, જો તમે સિંગલ કલરના લહેંગા ન પહેરવા માંગતા હો, તો તમે મલ્ટી કલરના લહેંગા પણ અજમાવી શકો છો. આ સિવાય તમે બાંધણી પ્રિન્ટ પણ પહેરી શકો છો. બાંધણી હંમેશા ફેશનમાં રહે છે અને વિવિધ રંગોમાં ઉપલબ્ધ છે.

4 / 7
આ નવરાત્રિમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરો- જો તમે નવરાત્રિ દરમિયાન ગરબામાં જતા હોવ તો તમે ટ્રેડિશન કપડાં પહેરી શકો છો કારણ કે પરંપરાગત કપડાં હંમેશા ફેશનમાં હોય છે, તે ક્યારેય આઉટ ડેટેડ નથી હોતા.

5 / 7
ડબલ ઘેર ચોલી પણ આપશે શાનદાર લુક- તમે ડબલ ઘેર ચોલી પહેરીને ગરબા રમવા જઇ શકો છો. ડબલ ઘેર ચોલી આજકાલ તમામ યુવતીઓ અને મહિલાઓની પ્રથમ પસંદગી બની ગઈ છે. ડબલ ઘેર ચોલી પસંદ કરવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે જ્યારે તમે ફરતા હોવ ત્યારે રંગબેરંગી ઘેર ખુબ સુંદર દેખાય છે.

6 / 7
ગરબા દરમિયાન તમે ક્રોપ ટોપ પણ ટ્રાય કરી શકો છો- ગરબા પંડાલમાં જતી વખતે તમે ક્રોપ ટોપ પણ પહેરી શકો છો.ક્રોપ ટોપ અને સ્કર્ટ તમને સ્ટાઇલીસની સાથે સાથે ટ્રેડિશનલ લુક આપશે.

7 / 7

Latest News Updates

Follow Us:
રાજ્યના અનેક રસ્તાઓ ચોમાસા બાદ બન્યા બિસ્માર, ભ્રષ્ટાચારની ખૂલી પોલ

અમિત શાહે 1,651 કરોડના પ્રજાલક્ષી વિકાસકામોનું કર્યુ લોકાર્પણ

કાળીગામ અંડરબ્રિજમાં જામ્યા ગંદકીના થર, સ્વચ્છતા પખવાડિયાનો ફિયાસ્કો

અમદાવાદીઓને હવે ડિસ્કો રોડમાંથી મળશે મુક્તિ, 1લી ઓક્ટો.થી સમારકામ શરૂ

સ્નાતકોને મોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 2,50,000થી વધુ પગાર

સ્નાતકોને મેડીકલ ક્ષેત્રમાં મળશે મહિને 50,000થી વધુ પગાર

વાપીમાં યુવકે કારના બોનેટ પર બેસીને કરી જોખમી સવારી, વીડિયો વાયરલ

સ્નાતકોને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મળશે મહિને 25,000થી વધુ પગાર

હાર્ટએટેક યુવાનોનો લઈ રહ્યો છે જીવ, જાણીતા ડો તેજસ પટેલ શુ કહે છે?

પિત્ઝા માંથી જીવાત નીકળવાનો મામલો, ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video