Fitness Test : તમારું શરીર સ્વસ્થ છે કે નહીં કેવી રીતે જાણશો ? 6 સંકેત જણાવશે તમારા સ્વાસ્થ્યનો હાલ

શું તમે જાણો છો કે તમારું શરીર એટલુ જ સ્વસ્થ છે કે જેટલું તે ફિટ દેખાય છે કે નહી? ચાલો જાણીએ આવા જ કેટલાક લક્ષણો વિશે, જે સ્વસ્થ અને ફિટ બોડીનો સંકેત આપી શકે છે.

| Updated on: Aug 24, 2024 | 11:34 AM
તમે એવા ઘણા લોકોને જાણતા હશો કે જેમનું શરીર એકદમ ફિટ દેખાય છે, છતાં તેઓ વારંવાર બીમાર પડે છે. જો તમે પણ એ જાણવા માગો છો કે તમારું શરીર ફિટ અને હેલ્ધી છે કે નહીં, તો તમારે કેટલાક લક્ષણો પર ધ્યાન આપવું જોઈએ. ખરેખર, તમારું શરીર આપોઆપ કેટલાક સંકેતો આપે છે, જેના દ્વારા તે જાણી શકાય છે કે તમે કેટલા સ્વસ્થ છો? ચાલો જાણીએ આવા જ કેટલાક સંકેતો વિશે. ત્યારે ચાલો જાણીએ તમે કેટલા ફીટ છો.

1 / 7
પેટ બરોબર સાફ થવું : સવારે ઉઠ્યા પછી, તમારે તમારા આંતરડાની ગતિ પર નજર રાખવી પડશે. જો વોશરૂમમાં ગયા પછી કોઈપણ વિલંબ કર્યા વિના તમારું પેટ સરળતાથી સાફ થઈ જાય છે, તો તેનો અર્થ એ છે કે તમારું પાચનતંત્ર સારું છે અને તમે સ્વસ્થ છો.

2 / 7
સારી ઊંઘઃ- જો તમને રાત્રે સારી ઊંઘ આવે છે તો તમે સ્વસ્થ છો. જે લોકો આખી રાત પડખા બદલતા રહે છે અને યોગ્ય રીતે ઊંઘી શકતા નથી તેઓને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે જેમકે કોઈ સ્ટ્રેસ કે પછી ખરાબ ખાવા પીવાની આદતો તેનું કારણ હોઈ શકે છે. માત્ર સ્વસ્થ વ્યક્તિ જ શાંતિથી સૂઈ શકે છે.

3 / 7
એનર્જેટિક ફીલિંગઃ- જે લોકો દિવસની શરૂઆતમાં એનર્જેટિક લાગે છે, તેમના સ્વસ્થ રહેવાની શક્યતાઓ પણ ઘણી હદે વધી જાય છે. જો તમારું શરીર સતત થાક અનુભવે છે, તો તમારા શરીરમાં કેટલાક પોષક તત્વોની ઉણપ હોઈ શકે છે. આથી આવુ શરીર પણ સ્વસ્થ ન કહી શકાય

4 / 7
સંતુલિત શરીરનું વજન- જો તમારું વજન તમારી ઉંમર અને ઊંચાઈ પ્રમાણે સંતુલિત છે, તો તમે સ્વસ્થ શરીરના માલિક છો. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે સ્થૂળતા અનેક ગંભીર અને જીવલેણ રોગોને આમંત્રણ આપી શકે છે, તેથી શરીરના વજન પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. સ્વસ્થ રહેવા માટે, ઓછા વજન અને વધુ વજન જેવી પરિસ્થિતિઓથી પોતાને બચાવવાનો પ્રયાસ કરો.

5 / 7
તીવ્ર ભૂખ લાગવી : જો તમને યોગ્ય સમયે તીવ્ર ભૂખ લાગે છે તો તે સ્વસ્થ હોવાની નિશાની છે. જો તમને દિવસમાં એકવાર તો તીવ્ર ભૂખ લાગવાનો અહેસાસ થાય છે, તો તેનો અર્થ એ છે કે તમારું સ્વાસ્થ્ય સારું છે. ભૂખ ન લાગવાના કિસ્સામાં ડૉક્ટરની સલાહ લો.

6 / 7
ક્લીન ત્વચા- તમારા શરીરની સાથે તમારી ત્વચા પણ તમારા સ્વાસ્થ્ય વિશે ઘણું કહી શકે છે. જો તમારી ત્વચા ખૂબ જ ક્લિન છે તો તમે એક સ્વસ્થ વ્યક્તિ છો. સ્કિન પર ખીલ જેવી સમસ્યા પાચન ક્રીયા ખરાબ હોવાના કારણે થાય છે.

7 / 7
Follow Us:
કચ્છના લખપતમાં ભેદી રોગચાળાના પગલે પ્રભારી સચિવે કચ્છની મુલાકાત લીધી

ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારામાં ચોંકાવનારા ખુલાસા

રાજકોટમાં તંત્રની ખૂલી ગટરને કારણે વધુ એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ -Video

જામનગરમાં સમુહ ભોજન લીધા બાદ 100થી વધુ લોકોને થયું ફુડ પોઈઝનિંગ-Video

હવે મેઘરાજા કરશે ખમૈયા ! ગુજરાતના આ વિસ્તારોમાં તાપમાનમાં થશે વધારો

આ 6 રાશિના જાતકોને આજે આર્થિક લાભ થવાના સંકેત

વડોદરામાં પૂર પીડિતો માટે જાહેર કરેલ સહાય લોલીપોપ : અમિત ચાવડા

આખરે તબીબોની મહેનત લાવી રંગ, મોતના મુખમાં ગયેલા બાળકનો બચાવ્યો જીવ

જુનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલ ચાર વર્ષથી બંધ હાલતમાં

ભાવનગરના રસ્તાઓ બિસ્માર બનતા પારાવાર હાલાકી ભોગવતા ભાવેણાવાસીઓ- Video

g clip-path="url(#clip0_868_265)">