Phone Tips : ચાર્જર વગર પણ ફોનને કરી શકો છો ચાર્જ ! આ છે સ્માર્ટ રીત ,જાણો અહીં

આજે અમે તમને સમજાવીશું કે જો તમે ઓફિસમાં છો, કારમાં છો અથવા કોઈ સંબંધીના ઘરે આવ્યા છો, તો તમે ચાર્જર વગર તમારા ફોનને સરળતાથી કેવી રીતે ચાર્જ કરી શકશો.

| Updated on: Dec 29, 2024 | 2:57 PM
ફોનને વારંવાર ચાર્જ ન કરવો પડે તે માટે, કંપનીઓએ સ્માર્ટફોનમાં લાંબો સમય ચાલે તેવી બેટરી આપવાનું શરૂ કર્યું છે, જેના કારણે લોકો હવે ફોન ચાર્જર પોતાની સાથે રાખતા નથી. પરંતુ ઘણી વખત એવું બને કે ફોનની બેટરી કઈક જરુરી કામ કે ફોન મચેડતા જલદી ખતમ થઈ જાય છે અને ઘરની બહાર હોવાને કારણે આગળ શું કરવું તે પણ સમજાતું નથી.

1 / 6
આજે અમે તમને સમજાવીશું કે જો તમે ઓફિસમાં છો, કારમાં છો અથવા કોઈ સંબંધીના ઘરે આવ્યા છો, તો તમે ચાર્જર વગર તમારા ફોનને સરળતાથી કેવી રીતે ચાર્જ કરી શકશો.

આજે અમે તમને સમજાવીશું કે જો તમે ઓફિસમાં છો, કારમાં છો અથવા કોઈ સંબંધીના ઘરે આવ્યા છો, તો તમે ચાર્જર વગર તમારા ફોનને સરળતાથી કેવી રીતે ચાર્જ કરી શકશો.

2 / 6
USB પોર્ટનો ઉપયોગ : USB કેબલનો ઉપયોગ કરીને તમારા ફોનને તમારા લેપટોપ અથવા PC ના USB પોર્ટ સાથે કનેક્ટ કરી ફોન ચાર્જ કરી શકો છો. ઘણા તો આધુનિક ટીવીમાં પણ USB પોર્ટ હોય છે જે ઉપકરણોને ચાર્જ કરી શકે છે.

3 / 6
સોલર ચાર્જર : પોર્ટેબલ સોલર ચાર્જર સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને તમારા ફોનને ચાર્જ કરી શકે છે. આ બહાર અથવા કટોકટીની પરિસ્થિતિઓ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

4 / 6
રિવર્સ ચાર્જિંગ : કેટલાક આધુનિક સ્માર્ટફોન અથવા ઉપકરણો રિવર્સ વાયરલેસ ચાર્જિંગ અને વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. જો તમારી પાસે આવું કોઈ ઉપકરણ હોય, તો વાયરલેસ રીતે ચાર્જ કરવા માટે તમારા ફોનની પાછળ રાખી શકો છો, અથવા કેબલ હોય તો તેની મદદ લઈ શકો છો.

5 / 6
હેન્ડ-ક્રેન્ક ચાર્જરનો ઉપયોગ : હેન્ડ-ક્રેન્ક ચાર્જર એક સારો વિકલ્પ છે. ખાસ કરીને જ્યારે તમે દૂરસ્થ સ્થાન પર હોવ ત્યારે આ ચાર્જર મેન્યુઅલ ક્રેન્કિંગને ઇલેક્ટ્રિક પાવરમાં રૂપાંતરિત કરીને કામ કરે છે. જો કે, આ માટે હાથથી તેની ક્રેન ચલાવાની રહેશે જેમ ક્રેન ચાલશે તેમ ચાર્જિંગ થતુ રહેશે

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">