AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

eSIM Activate: કેવી રીતે એક્ટિવેટ કરવું eSIM? Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક

e-SIM ફિઝિકલ સિમ કાર્ડની જેમ જ કાર્ય કરે છે, જે યુઝર્સને e-SIM સપોર્ટ કરતા ઉપકરણો પર વધુ સારી નેટવર્ક કનેક્ટિવિટી પ્રદાન કરે છે. જો તમે પણ e-SIM લગાવ્યું છે તો ચાલો જાણીએ કે e-SIM કેવી રીતે એક્ટિવેટ કરવું...

| Updated on: Sep 30, 2025 | 10:43 AM
Share
BSNLએ તાજેતરમાં પસંદગીના ટેલિકોમ સર્કલમાં e-SIM સેવા શરૂ કરી છે. ખાનગી ટેલિકોમ કંપનીઓ Airtel, Jio અને vi (વોડાફોન આઈડિયા) પહેલાથી જ e-SIM કાર્ડ ઓફર કરે છે. e-SIM ફિઝિકલ સિમ કાર્ડની જેમ જ કાર્ય કરે છે, જે યુઝર્સને e-SIM સપોર્ટ કરતા ઉપકરણો પર વધુ સારી નેટવર્ક કનેક્ટિવિટી પ્રદાન કરે છે. જો તમે પણ e-SIM લગાવ્યું છે તો ચાલો જાણીએ કે e-SIM કેવી રીતે એક્ટિવેટ કરવું...

1 / 9
ફિઝિકલ સિમ કાર્ડ ઘસાઈ શકે છે અથવા તૂટી શકે છે, પરંતુ e-SIM ના તો તૂટે છે ના ઘસાય શકે છે. જો કે, e-SIMનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. તમારા ફોનમાંથી આકસ્મિક રીતે તેને ડિલીટ કરવાથી નેટવર્ક નવી આવી શકે છે.

2 / 9
Jio યુઝર્સ MyJio એપ્લિકેશન દ્વારા e-SIMની રિક્વેસ્ટ કરી શકે છે અથવા e-SIM માટે અરજી કરવા માટે નજીકના જિયો સ્ટોરની મુલાકાત લઈ શકે છે.

3 / 9
એરટેલ અને વીઆઈ યુઝર્સ સત્તાવાર એપ્લિકેશન દ્વારા પણ અરજી કરી શકે છે. વધુમાં, યુઝર્સ તેમના મોબાઇલ ફોનથી 121 પર કૉલ કરીને અથવા sms કરીને ઇસિમ માટે અરજી કરી શકે છે. આ માટે, eSIM_registered ઇમેઇલ સરનામું લખો અને તેને 199 પર મોકલો.

4 / 9
BSNL વપરાશકર્તાઓએ eSIM માટે અરજી કરવા માટે તેમના નજીકના ગ્રાહક સેવા કેન્દ્રની મુલાકાત લેવાની જરૂર પડશે. eSIM માટે અરજી કરવા માટે તમારે KYC પૂર્ણ કરવાની જરૂર પડશે, જેના માટે તમારા આધાર કાર્ડની જરૂર પડશે.

5 / 9
હવે e-SIMને એક્ટિવેટ કરવા માટે તમારે તમારા રજિસ્ટર્ડ ઇમેઇલમાં eSIM માટે QR કોડ પ્રાપ્ત થશે. તમારા ફોનની સેટિંગ્સમાં જાઓ અને "મોબાઇલ નેટવર્ક્સ" અથવા "સેવાઓ" પસંદ કરો અને "eSIM ઉમેરો" અથવા "eSIM ડાઉનલોડ કરો" પર ક્લિક કરો.

6 / 9
"QR કોડનો ઉપયોગ કરો" પસંદ કરો અને ઇમેઇલમાં પ્રાપ્ત QR કોડ સ્કેન કરો. ત્યારબાદ તમને IVR કૉલ પ્રાપ્ત થશે, અને eSIM માટે તમારી વિનંતી પર પ્રક્રિયા કરવામાં આવશે.

7 / 9
પ્રક્રિયા પૂર્ણ થવામાં 4 કલાક જેટલો સમય લાગી શકે છે. એકવાર eSIM એક્ટિવેટ થઈ ગયા પછી, ફિઝિકલ સિમ સાથે નેટવર્ક કનેક્શન દેખાશે નહી.

8 / 9
આ રીતે, તમે eSIM સાથે તમારા ફિઝિકલ સિમની બધી સુવિધાઓને ઍક્સેસ કરી શકો છો. ટ્રાઈના નિયમો અનુસાર, પહેલા 24 કલાક દરમિયાન, તમને કોઈ SMS મેસેજ પ્રાપ્ત થશે નહીં, કે તમે કોઈ SMS મેસેજ મોકલી શકશો નહીં. આ સિમ સ્વેપ છેતરપિંડી અટકાવવા માટે છે.

9 / 9

ફિઝિકલ સિમ કાર્ડને e-SIMમાં કેવી રીતે કન્વર્ટ કરવું ? જાણો સૌથી સરળ ટ્રિક, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં AQI 600ને પાર પહોંચ્યો
અમદાવાદમાં AQI 600ને પાર પહોંચ્યો
દિવાળી પહેલા જ અમદાવાદ રાજકોટની હવા બની ઝેરીલી, AQI 200 ને પાર

દિવાળી પર્વે જામનગરી મુખવાસની 150થી વધુ વેરાયટીએ જમાવ્યુ આકર્ષણ

અમરેલીના લાઠી ખીજડિયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના

અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા

સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'

બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ

માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video

સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video

દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video

g clip-path="url(#clip0_868_265)">