AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નરેન્દ્ર મોદી જે શબ્દનો વારંવાર પ્રયોગ કરે છે તે ‘ગ્લોબલ સાઉથ’ શું છે ? શું ભારત હાલ તેનુ લીડર બનીને ઉભરી રહ્યુ છે?

ગ્લોબલ સાઉથનો અર્થ વિશ્વના તે દેશો થાય છે, જે મુખ્યત્વે એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા અને મધ્ય પૂર્વમાં સ્થિત છે અને જેઓ ઐતિહાસિક રીતે યુરોપિયન કોલોનિયલ શાસન, આર્થિક શોષણ અને રાજકીય હાસિયામાં ધકેલી દેવામાં આવ્યા હતા. 'ગ્લોબલ સાઉથ' શબ્દ કોઈ ભૌગોલિક દિશાને દર્શાવતો નથી, પરંતુ વૈશ્વિક અસમાનતા અને વિકાસની ખાઈને પ્રગટ કરે છે. તેની સામે અમેરિકા, યુરોપ, જાપાન અને અન્ય વિકસિત દેશોને ગ્લોબલ નોર્થ તરીકે ઓળખવામાં આવે છે.

નરેન્દ્ર મોદી જે શબ્દનો વારંવાર પ્રયોગ કરે છે તે 'ગ્લોબલ સાઉથ' શું છે ? શું ભારત હાલ તેનુ લીડર બનીને ઉભરી રહ્યુ છે?
| Updated on: May 15, 2026 | 5:18 PM
Share

છેલ્લા કેટલાક વર્ષોમાં ‘ગ્લોબલ સાઉથ’ શબ્દ વૈશ્વિક રાજનીતિમાં કેન્દ્રસ્થાને આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર, G20, BRICS અને અન્ય આંતરરાષ્ટ્રીય મંચો પર આ શબ્દ માત્ર ચર્ચાનો વિષય નથી રહ્યો, પરંતુ વૈશ્વિક શક્તિ સંતુલન બદલાતું હોવાનો સંકેત બની ગયો છે. ખાસ કરીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગ્લોબલ સાઉથના મુદ્દાને સતત ઉઠાવવામાં આવતા, ભારત આ વિકાસશીલ દેશોના સમૂહના અવાજ તરીકે ઉભરી રહ્યું છે. G20 સમિટ હોય, સંયુક્ત રાષ્ટ્ર હોય કે પછી ‘Voice of Global South Summit’ જેવી પહેલ, ભારત ગ્લોબલ સાઉથની વાતને કેન્દ્રમાં રાખીને આગળ વધી રહ્યું છે. ગ્લોબલ સાઉથ શું છે? ‘ગ્લોબલ સાઉથ શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે આર્થિક રીતે ઓછા વિકસિત દેશો અથવા વિકાસશીલ રાષ્ટ્રો માટે થાય છે. આ દેશો મુખ્યત્વે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકામાં સ્થિત છે. આ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ શીત યુદ્ધ દરમિયાન થયો હતો. ગ્લોબલ સાઉથ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
સ્વાસ્થ્ય અને સંબંધોમાં કેવો રહેશે દિવસ? જાણો રાશિફળ
સ્વાસ્થ્ય અને સંબંધોમાં કેવો રહેશે દિવસ? જાણો રાશિફળ
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ
સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન
સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન
Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય
Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય
નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી
નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી
વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા
વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા
અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 5 કરોડનું કોકેઈન , જુઓ Video
અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 5 કરોડનું કોકેઈન , જુઓ Video
સુરતના કામરેજમાં LPG ગેસ લીકેજથી ભીષણ આગ
સુરતના કામરેજમાં LPG ગેસ લીકેજથી ભીષણ આગ
વડોદરા અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી
વડોદરા અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર
g clip-path="url(#clip0_868_265)">