AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મમ્મીના નામે ‘ઘર’ લીધું છે, તો શું તમને Home Loan પર ‘ટેક્સ છૂટ’ મળશે? જાણો ઇન્કમ ટેક્સ વિભાગનો આ ખાસ નિયમ

ઘણા લોકો ઘર ખરીદતી વખતે સ્ટેમ્પ ડ્યુટીમાં બચત કરવા માટે મકાનની રજિસ્ટ્રી પોતાની મમ્મીના નામે કરાવતા હોય છે. એવામાં જ્યારે ઇન્કમ ટેક્સમાં છૂટ મેળવવાની વાત આવે છે, ત્યારે એક નાની ભૂલ મોટું આર્થિક નુકસાન કરાવી શકે છે. એવામાં સવાલ એ છે કે, જો ઘર મમ્મીના નામે હોય, તો હોમ લોન પર તમને ટેક્સ બેનિફિટ મળશે કે નહીં?

| Updated on: Aug 09, 2026 | 1:50 PM
Share
દરેક વ્યક્તિનું સપનું હોય છે કે, તેમનું પણ પોતાનું ઘર હોય, જ્યાં તેઓ પોતાના પરિવાર સાથે હસી-ખુશીથી રહી શકે. મિડલ ક્લાસ પોતાના આ સપનાને હોમ લોન દ્વારા પૂરું કરે છે. ઘર ખરીદવા માટે લાખો રૂપિયા ચૂકવ્યા પછી પણ રજિસ્ટ્રીમાં ખૂબ જ પૈસા આપવા પડે છે. એવામાં ઘણા લોકો રજિસ્ટ્રી પોતાની માતા/મમ્મીના નામે કરાવી દે છે.

1 / 7
કેટલાય રાજ્યોમાં મહિલાઓના નામે પ્રોપર્ટીની રજિસ્ટ્રી કરાવવાથી સ્ટેમ્પ ડ્યુટીમાં છૂટ પણ મળે છે, જેના કારણે લોકો મમ્મીના નામે જ મકાન લેવું વધુ યોગ્ય માને છે. સ્ટેમ્પ ડ્યુટીમાં છૂટ મળ્યા પછી જ્યારે ઇન્કમ ટેક્સ સેવિંગની વાત આવે છે, ત્યારે એક નાની સરખી ભૂલના કારણે બધી જ સેવિંગ પર પાણી ફરી વળે છે.

2 / 7
ઘણા લોકો માને છે કે, ઘર જો મમ્મીના નામે હોય અને EMI પોતાની સેલેરીમાંથી ભરવામાં આવે, તો ટેક્સમાં છૂટનો ફાયદો મળી જશે. જો કે, આ સાચું નથી. જો તમે હોમ લોન લીધી હોય અને તેની EMI તમે પોતે પોતાની મહેનતની કમાણીમાંથી ભરી રહ્યા હોવ પરંતુ મકાનની રજિસ્ટ્રી ફક્ત તમારી મમ્મીના નામે હોય, તો તમને છૂટ મળશે નહીં.

3 / 7
ઇન્કમ ટેક્સ એક્ટ (Income Tax Act, 1961) હેઠળ હોમ લોનની મૂળ રકમ (Principal) અને વ્યાજ બંને પર ટેક્સ છૂટનો દાવો કરી શકાય છે. આ માટે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે બે મૂળભૂત શરતો નક્કી કરી છે. સૌથી પહેલા તો એ કે, તમે તે સંપત્તિ/ઘરના સહ-માલિક (Co-owner) હોવા જોઈએ. બીજું કે, તમે હોમ લોનના સહ-અરજદાર (Co-Applicant) હોવ અને EMI ની વાસ્તવિક ચૂકવણી પોતે કરી રહ્યા હોવા જોઈએ. હવે જો તમે આ બંનેમાંથી એક પણ શરત પૂરી નથી કરતા, તો ઇન્કમ ટેક્સ કાયદાની નજરમાં તમે ટેક્સ છૂટના હકદાર ગણાશો નહીં.

4 / 7
અવારનવાર લોકો વિચારે છે કે, જ્યારે લોનની EMI મારા બેંક એકાઉન્ટમાંથી કપાઈ રહી છે અને લોન અપ્રૂવલ લેટરમાં મારું નામ છે, તો ટેક્સ છૂટ પણ મને જ મળવી જોઈએ. જો કે, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનો નિયમ આ બાબતમાં ખૂબ જ કડક છે.

5 / 7
જો મકાનની પૂરી માલિકી ફક્ત તમારી મમ્મી પાસે હોય અને તમારું નામ રજિસ્ટ્રી કે સેલ ડીડમાં નોંધાયેલું ન હોય, તો બેંકની નજરમાં તમે ભલે લોન ચૂકવનાર વ્યક્તિ હોવ પરંતુ ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ તમે માત્ર એક ગેરેંટર અથવા લોન ચૂકવનાર વ્યક્તિ છો. પ્રોપર્ટીમાં તમારી કોઈ કાનૂની ભાગીદારી ન હોવાના કારણે તમને સેક્શન 24(b) (વ્યાજ પર છૂટ) અને સેક્શન 80C હેઠળ એક રૂપિયાનો પણ ટેક્સ ફાયદો મળશે નહીં.

6 / 7
જો તમે ઘરની રજિસ્ટ્રી ફક્ત મમ્મીના નામે કરાવી લીધી છે અને હવે ટેક્સ છૂટનો ફાયદો મેળવવા માંગો છો, તો તમે કાનૂની રીતે કેટલાક રસ્તા અપનાવી શકો છો. તમારી મમ્મી ઈચ્છે તો મકાનનો એક હિસ્સો (જેમ કે 30%, 40% કે 50%) તમારા નામે 'ગિફ્ટ ડીડ' (Gift Deed) દ્વારા ટ્રાન્સફર કરી શકે છે. એકવાર રજિસ્ટ્રીમાં તમારું નામ સહ-માલિક તરીકે જોડાઈ ગયું, તો તમે તમારા હિસ્સાની લોન પર ટેક્સ છૂટના હકદાર બની જશો.

7 / 7

કોલ ડ્રોપ, નબળા નેટવર્ક સહીતની તમારી ફરિયાદ મોબાઈલ કંપની સાંભળતી નથી ? તો હવે TRAI MyCall પર કરો ફરિયાદ અને પછી જુઓ પરિણામ

Follow Us
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ

અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ

આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ

રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ

VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો

સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video

નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત એલર્ટ! ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ

વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું

તહેવારોમાં પીઝાનો ઓર્ડર આપતા પહેલા ચેતી જજો

અધિકારીઓ તમારાથી પ્રસન્ન થશે, કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ વધશે

g clip-path="url(#clip0_868_265)">