Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fenugreek Seeds : આ લોકોએ મેથીના દાણા ભૂલથી પણ ખાધા તો ગયા સમજજો

મેથીના દાણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તેનું સેવન ટાળવું જોઈએ. અને મેથીનું સેવન મર્યાદિત રાખવું જોઈએ.

| Updated on: Mar 20, 2025 | 3:28 PM
મેથીના દાણા સાથે કેટલીક વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ, ખાસ કરીને જો તમે પહેલાથી જ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા હોવ.

1 / 7
જો તમે હાઈ બ્લડ પ્રેશરથી પીડાઈ રહ્યા છો અને દવાઓ લઈ રહ્યા છો, તો મેથીના દાણા ખાવાનું ટાળો કારણ કે તે બ્લડ પ્રેશરને વધુ ઘટાડી શકે છે.

2 / 7
જો તમે ડાયાબિટીસના દર્દી છો અને ડાયાબિટીસ વિરોધી દવાઓ લઈ રહ્યા છો, તો મેથીના દાણા ખાતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

3 / 7
સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ મેથીના દાણા ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી બાળકને ઝાડા અને ગેસની સમસ્યા થઈ શકે છે.

4 / 7
કેટલાક અભ્યાસો અનુસાર, મેથીનું પાણી પીવાથી અથવા ખોરાકમાં મેથી લેવાથી ગર્ભપાતનું જોખમ વધે છે.

5 / 7
મેથીના દાણા ખાવાથી કેટલાક લોકોને ઓડકાર, પેટમાં ગેસ અથવા અન્ય પાચન સમસ્યાઓ થઈ શકે છે.

6 / 7
મેથીના દાણા મર્યાદિત માત્રામાં ખાવા જોઈએ, દરરોજ 5-20 ગ્રામ મેથીના દાણા પૂરતા છે. આનાથી વધુ ખાવાથી નુકસાન થઈ શકે છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ માટે નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.) (All Image - Canva)

7 / 7

જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">