Hot Bag or Ice Bag : ગરમ કોથળીનો શેક ક્યારે કરવો અને આઈસ પેકની થેરાપી ક્યારે લેવી?

Hot Bag or Ice Bag : ઘણા લોકો મચકોડ કે હાથમાં પીડા કે રમત રમતા કોઈ ઈજા થાય તો ગરમ શેક કરે છે અથવા તો આઈસ બેગનો શેક કરે છે. તો ક્યારે ક્યો શેક કરવો તે ખબર હોતી નથી. તો અહીં આપેલા લેખમાંથી તમે માહિતી મેળવી શકો છો.

| Updated on: Nov 25, 2024 | 2:39 PM
હોટ બેગ્સનો ઉપયોગ : સ્નાયુઓમાં દુખાવો અથવા સખતાઈ, ક્રોનિક પીડા, પગની ઘૂંટીમાં દુખાવો, શસ્ત્રક્રિયા અથવા ઓપરેશન પછી દુખાવો અથવા સખતાઈ, સંધિવા, વૃદ્ધાવસ્થાની સંભાળ, મચકોડ, ઘાવ માટે થાય છે.

1 / 5
આઈસ પેકનો ઉપયોગ : બરફનો ઉપયોગ સોજો અને બળતરા તેમજ તીવ્ર ઇજાઓ અથવા પીડા માટે થાય છે. પીઠના સ્નાયુઓના તાણ માટે બરફનો ઉપયોગ સામાન્ય રીતે ઈજા પછીના પ્રથમ 48 કલાક દરમિયાન સૌથી વધુ મદદરૂપ થાય છે. પગની ઘૂંટીમાં મચકોડ જેવી ઇજાઓ પછી ઘણીવાર આઈસ પેકનો ઉપયોગ કરવામાં આવે છે. જે ડોક્ટરની સલાહ મુજબ કરવો.

2 / 5
મુશ્કેલ ભાગ એ જાણવું છે કે કઈ પરિસ્થિતિઓમાં ગરમ શેક ​​​​જરૂરી છે અને કંઈ પરિસ્થિતિમાં આઈસ પેકની જરૂર છે. કેટલીકવાર એક જ સારવારમાં બંનેનો સમાવેશ થઈ શકે છે. સામાન્ય નિયમ તરીકે, સોજો અને તીવ્ર ઇજાઓ અથવા પીડા માટે બરફનો ઉપયોગ કરવો. જેમ કે રમત રમતા પગમાં સામાન્ય મચકોડ હોય તો આઈસ પેક યુઝ કરી શકાય. સ્નાયુઓમાં દુખાવો થતો હોય તો ગરમ પાણીનો શેક કરવો જોઈએ.

3 / 5
"ઇજા પછીના પ્રથમ 72 કલાક માટે બરફ એ એક સારો વિકલ્પ છે. કારણ કે તે સોજો ઘટાડવામાં મદદ કરે છે. બીજી બાજુ બરફનો શેક કરવાથી તેનાથી ગરમી ઉત્પન્ન થાય છે. તે સખત સાંધાઓને શાંત કરવામાં અને સ્નાયુઓને આરામ કરવામાં મદદ કરે છે. કોઈપણ વિકલ્પનો ઉપયોગ એક સમયે 10 થી 15 મિનિટથી વધુ સમય માટે થવો જોઈએ નહીં.

4 / 5
મહિલાઓએ પિરિયડના દુખાવા માટે લગભગ 15-20 મિનિટ માટે પીડાદાયક વિસ્તાર પર ગરમ બેગ મૂકો. પછી ફરીથી શેક કરતાં પહેલા બ્રેક લો. આમ અંતર રાખવાથી સ્નાયુઓને અથવા સ્કીનને વધુ ગરમ કર્યા વિના રેસ્ટ મળે છે. સ્કીન બળે નહીં તે માટે હંમેશા બેગ અને તમારી સ્કીન વચ્ચે કાપડ મૂકો. ક્યારેય શેક સીધો સ્કીન પર ન કરવો. વચ્ચે કાપડ અવશ્ય મુકવું જોઈએ. (Disclaimer : અહીં આપેલો લેખ મળતી મહિતી મુજબ છે. કંઈ પણ ઉપયોગ કરતા પહેલા ડોક્ટરોની સલાહ અવશ્ય લેવી. TV 9 તેની કોઈ પુષ્ટી કરતું નથી.)

5 / 5
Follow Us:
ખ્યાતિ હોસ્પિટલ મામલે વધુ એક મોટો ખુલાસો, જોરણગ કેમ્પ બાદ એકનું મોત

Gujarat Weather Today : ગુજરાતમાં શરુ થઇ ગયો ઠંડીનો ચમકારો

પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ

અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ

પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી

AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો

AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ

AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ

Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત

નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

g clip-path="url(#clip0_868_265)">