AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raw Garlic : શું તમે કાચું લસણ ક્યારેય નથી ખાતા? આજે જ ખાવાનું શરુ કરી દો, ફાયદો જ ફાયદો છે

Raw Garlic Benefits : લસણ તમારા ભોજનને માત્ર સ્વાદિષ્ટ જ નથી બનાવતું, પરંતુ એન્ટી-બેક્ટેરિયલ, એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી-ફંગલ ગુણોથી ભરપૂર હોવાને કારણે તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા પણ આપે છે. તેમાં આયર્ન, ફાઈબર, ઝિંક, કોપર, કાર્બોહાઈડ્રેટ્સ અને કેલ્શિયમ જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. આવો અમે તમને જણાવીએ કે ખાલી પેટ લસણ ખાવાથી શું સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે.

| Updated on: Aug 21, 2024 | 1:54 PM
Share
પાચન સુધારે છે : નબળી પાચનક્રિયા સુધારવા માટે લસણ ખૂબ જ ઉપયોગી છે. સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી પેટના દુખાવા અને કબજિયાતથી પણ રાહત મળે છે. આ ઉપરાંત તે ભૂખને ઉત્તેજીત કરવામાં અને પેટમાં એસિડની રચનાને રોકવામાં પણ ખૂબ મદદરૂપ છે. (Photo credit : freepik)

1 / 5
બ્લડ સુગરને નિયંત્રિત કરે છે : ડાયાબિટીસથી પીડિત લોકો માટે લસણનું સેવન કોઈ દવાથી ઓછું નથી. શરીરમાં સુગર લેવલને મેનેજ કરવાની સાથે તે રક્ત પરિભ્રમણને પણ સુધારે છે. આ ઉપરાંત તે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં પણ ખૂબ અસરકારક છે. (Photo credit : freepik)

2 / 5
રોગપ્રતિકારક શક્તિ વધારે છે : લસણ માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતું તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. તમને જણાવી દઈએ કે, તેમાં વિટામિન સી, બી6 અને ઘણા જરૂરી મિનરલ્સ મળી આવે છે, જે ઈમ્યુનિટીને મજબૂત કરવાનું કામ કરે છે. (Photo credit : freepik)

3 / 5
શરીરને ડિટોક્સ કરે છે : શરીરને ડિટોક્સ કરવા માટે પણ લસણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દરરોજ સવારે ખાલી પેટ તેને ખાવાથી પેટના કીડા પણ દૂર થાય છે. આ સિવાય શરદી, ખાંસી કે અન્ય ઈન્ફેક્શનથી પણ રાહત અપાવવામાં લસણ ઘણું સારું છે. (Photo credit : freepik)

4 / 5
વજન ઘટાડવામાં ફાયદાકારક : વજન ઘટાડવાનો પ્રયાસ કરતા લોકો માટે લસણનું સેવન ખૂબ જ સારું માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે તે મેટાબોલિઝમને પ્રોત્સાહન આપે છે, જે ફેટ બર્ન કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી આંતરડાના સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા થાય છે. (ડિસ્કલેમર : લેખમાં દર્શાવેલ સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને ફોલો કરતાં પહેલા તમારા ડોક્ટરોની સલાહ લો.) (Photo credit : freepik)

5 / 5
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

g clip-path="url(#clip0_868_265)">