AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વજન ઘટાડવા માટે ફાયદાકારક છે આ 4 પ્રકારની ખીચડી, ટેસ્ટમાં પણ જબરદસ્ત છે આ ખીચડી

Khichdi Benefits: ભારતમાં ખીચડીને પ્રિય વ્યંજનમાંથી એક માનવામાં આવે છે. આ ખીચડી બનાવવું ખુબ સરળ છે અને તેનાથી ઘણા ફાયદા પણ થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2023 | 7:57 PM
Share
ખીચડી એક ઝડપથી બનતું વ્યજંન છે. આ પૌષ્ટિક વ્યજંન સરળતાથી અને ઝડપથી બની જાય છે. ચોખા અને દાળથી બનતું આ પારંપરિક વ્યંજન શાકભાજી અને મસાલાથી ભરપૂર હોય છે.

1 / 5

એક વાટકી ઓટ્સ ખીચડી તમને મેંગનીઝ, પ્રોટીન, ફાઈબર, આયરન અને ફોસ્ફોરસ જેવા તત્વો આપે છે. ફાઈબર પાચનક્રિયાને ધીમી બનાવે છે જેની મદદથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.

2 / 5
મકાઈની દાળ અને કેટલાક મસાલા નાંખીને પણ તમે શાનદાર ખીચડી બનાવી શકો છો. તેમાંથી 10-15 ટકા સુધી પ્રોટીન, મેગેનીઝ, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ અને જિંક જેવા પોષક તત્વો હોય છે. મકાઈના નિયમિત સેવનથી હૃદય અને આંખો સ્વસ્થ્ય થાય છે.

3 / 5

બાજરાની ખીચડી રાજસ્થાનમાં ખુબ પ્રખ્યાત છે. તેમાંથી પ્રોટીન, ફાઈબર મૈગ્નીશિયમ, આયરન, કૈલ્શિયમ જેવા વિભિન્ન પોષક તત્વો મેળવી શકાય છે. આ વજન ઘટાડવા માટે આદર્શ ભોજન છે.

4 / 5
ઓટ મીલવાળી ખીચડી ખુબ સરળ રીતે બનાવી શકાય છે. આ પૌષ્ટિક વ્યંજનમાંથી ફોલેટ, વિટામિન બી-6, નિયાસિન, કોપર, મૈંગનીઝ, મૈગ્નીશિયમ, આયરન જેવા પૌષ્ટિક તત્વો મળે છે. જેની મદદથી વજન ઘટાડવામાં મદદ મળશે.

5 / 5
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">