Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમે અમદાવાદી મકાઉ પોપટ જોયો છે? જુઓ ખૂબ સુંદર, કલરફુલ અને લાંબી પૂંછડી વાળા મકાઉ પોપટના Photos

રાગ પટેલ એક એનિમલ-બર્ડ બિહેવિયરરિષ્ટ તથા રેસ્ક્યુઅર છે. તેઓ વર્ષ 2015માં બે મકાઉ પોપટ રેસ્ક્યુ કરીને લાવ્યા હતા. આ ઉપરાંત અન્ય બે મકાઉ પોપટ પણ લોકો ઘરે લાવ્યા પછી સાર સંભાળ રાખી ન શકતા રાગ પટેલને આપી ગયા હતા.

Manish Trivedi
| Edited By: | Updated on: Apr 23, 2023 | 10:54 PM
મકાઉ પેરોટ.. નામ સાંભળતા જ ખૂબ સુંદર, કલરફુલ અને લાંબી પૂંછડી વાળા બ્રાઝિલ કે એમેઝોનના જંગલમાં ઉડતા પોપટનું દ્રશ્ય આંખો સામે ખડું થાય. અમદાવાદી મકાઉ પોપટ... નામ સાંભળતા જ નવાઈ લાગે. જન્મે અમદાવાદી, ખાધે-પીધે પણ અમદાવાદી એવા પાક્કા અમદાવાદી. રહેવાનું છે આંબાવાડીમાં આવેલ રાગ પટેલનું ઘર.

1 / 5
રાગ પટેલ એક એનિમલ-બર્ડ બિહેવિયરરિષ્ટ તથા રેસ્ક્યુઅર છે. તેઓ વર્ષ 2015માં બે મકાઉ પોપટ રેસ્ક્યુ કરીને લાવ્યા હતા. આ ઉપરાંત અન્ય બે મકાઉ પોપટ પણ લોકો ઘરે લાવ્યા પછી સાર સંભાળ રાખી ન શકતા રાગ પટેલને આપી ગયા હતા. આ રીતે તેમની પાસે બે જોડી મકાવ પોપટ થઈ ગયા.

2 / 5
રાગ પટેલે મકાઉ પોપટને રહેવા માટે યોગ્ય વાતાવરણ, ખોરાક, પ્રાઈવસી અને હુંફ આપ્યા. તેમના આ પ્રયત્નોને કારણે જ આજે તેમની પાસે અમદાવાદમાં જન્મેલા આશરે 15 જેટલા મકાઉ પોપટ છે. તેમણે 2022માં એક જોડીનું ચાર વખત સફળતાપૂર્વક બ્રિડીંગ કરાવ્યું. જે એક રેકોર્ડ છે અને આજે આ 5 પોપટ સ્વસ્થ રીતે તેમની પાસે છે.

3 / 5
મકાઉ પોપટ ખૂબ જ પ્રેમાળ બુદ્ધિશાળી અને ગુસ્સાવાળા હોય છે. તેમનું આયુષ્ય આશરે 40 વર્ષથી લઈને 60 કે 65 વર્ષ સુધીનું હોય છે. મકાઉ પોપટની લંબાઈ આશરે 37થી 40 ઈંચ સુધીની હોય છે. જેઓ 1થી 3ની સંખ્યામાં ઈંડા આપે છે. જેમાંથી આશરે 20થી 28 દિવસ બાદ ઈંડામાંથી બચ્ચું બહાર આવે છે. મકાઉ પોપટ સમૂહ જીવન જીવે છે, એક જૂથમાં 20,  50 કે 70 પોપટનું પણ હોય શકે.

4 / 5
રાગ પટેલ પાસે 6 આફ્રિકન ગ્રે બર્ડ્સ છે. તેમનું પણ તેમણે સફળતા પૂર્વક બ્રીડિંગ કરાવ્યુ છે. આ એક આફ્રિકન ગ્રે બર્ડની કિંમત ભારતીય બજારમાં આશરે 50 હજાર રૂપિયા છે. તેમની પાસે એક ગ્રીન વિંગ મકાઉ છે. જેને તેઓ બ્લુ અને ગોલ્ડ સાથે જોડી બનાવી એક અલગ પ્રકારના કલરના મકાઉ પ્રજાતિ વિકસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ ઉપરાંત તેમની પાસે 1 જોડી ઓસ્ટ્રેલિયન ગાલા કકટુ અને એક અમેઝોન પેરોટ પણ છે. ગાલા કકોટુની કિંમત 1 લાખ રૂપિયા જ્યારે અમેઝોન પેરોટની કિંમત 1થી 1.50લાખ રૂપિયા ભારતીય બજારમાં છે.

5 / 5
Follow Us:
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ

વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ

આકાશમાં માત્ર 2 સેકન્ડના પ્રકાશે જગાવ્યુ કુતુહલ, જુઓ Video

સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video

7 વર્ષની બાળકીએ જીતી લીધુ ગૃહમંત્રી અમિત શાહનું દિલ, થયા પ્રભાવિત

ઉંટવડમાં કોપર વાયરની ચોરી, 3 તસ્કરો CCTVમાં કેદ

ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનીઝ BAPS સંસ્થાના કાર્યક્રમમાં હાજર રહ્યાં

Ahmedabad : કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ કરી આત્મહત્યા

Vadodara : કાર અને મીની બસ વચ્ચે સર્જાયો અકસ્માત

આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે

g clip-path="url(#clip0_868_265)">