Happy Birthday : જેકી ભગનાનીનો આ જન્મદિવસ ખાસ છે, કારણ કે આ વખતે તેની સાથે ગર્લફ્રેન્ડ રકુલ પ્રીત સિંહ છે

અભિનેતા અને નિર્માતા જેકી ભગનાની પોતાના અંગત જીવનને કારણે ક્યારેય હેડલાઇન્સમાં નથી રહ્યા. પરંતુ આ વર્ષે તેણે પોતે જ સોશિયલ મીડિયા દ્વારા પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 10:22 AM
જેકી ભગનાની એક અભિનેતા અને નિર્માતા છે. તેણે સૌપ્રથમ એક અભિનેતા તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. જેકીએ ફિલ્મ કલ કિસને દેખા હૈથી અભિનયની શરૂઆત કરી હતી. ફિલ્મ ચાલી નહીં, પરંતુ જેકીનો સારો દેખાવ બધાને પસંદ આવ્યો.

1 / 8
આ પછી જેકીએ ફાલ્તુ, અજબ ગજબ લવ, રંગરેઝ જેવી ફિલ્મો કરી. બધી ફિલ્મોને ખાસ પ્રતિસાદ મળ્યો નથી. આ પછી યંગિસ્તાન ફિલ્મમાં જેકીની એક્ટિંગને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો.

2 / 8
જેકીએ પછી વેલકમ ટુ કરાચી અને ફ્રેન્ડ્સ ફિલ્મ કરી પરંતુ બંને ફિલ્મો ચાલી નહીં. જેકીએ ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તે અભિનેતા તરીકે તેની કારકિર્દી બનાવી શક્યો નહીં.

3 / 8
આ પછી જેકીએ નિર્માતા તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને સરબજીત, દિલ જંગલી, વેલકમ ટુ ન્યૂયોર્ક, કુલી નંબર 1 અને બેલ બોટમ જેવી ફિલ્મો બનાવી. તેની કેટલીક ફિલ્મોને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.

4 / 8
પોતાના અંગત જીવનને કારણે ક્યારેય હેડલાઇન્સમાં ન રહેતા જેકીએ આ વર્ષે પોતાના પ્રેમ વિશે ખુલાસો કર્યો. જેકી રકુલ પ્રીત સિંહને ડેટ કરી રહ્યો છે અને તેથી જ જેકી માટે આ વર્ષનો જન્મદિવસ ખૂબ જ ખાસ છે કારણ કે તે આ જન્મદિવસ રકુલ પ્રીત સિંહ સાથે ઉજવશે.

5 / 8
જન્મદિવસ (Rakul Preet Singh birthday)ના ખાસ દિવસે અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ પર જેકી ભગનાની સાથેનો ફોટો શેર કર્યો છે. આ ફોટો શેર કરતા અભિનેત્રીએ એ પણ સત્તાવાર કરી દીધુ છે કે બંને રિલેશનશીપમાં છે અને એકબીજાને ડેટ કરી રહ્યા છે.

6 / 8
જેકી ભગનાનીનું બોલિવૂડ સાથે ગાઢ સંબંધ છે. તે ફિલ્મ પ્રોડ્યુસર વાસુ ભગનાનીનો પુત્ર છે.

7 / 8
રકુલે આ રીતે સ્પષ્ટ કર્યું છે કે તે જેકીને ડેટ કરી રહી છે. રકુલની અચાનક થયેલી આ જાહેરાતથી બધા આશ્ચર્યચકીત થઈ ગયા હતા, ત્યારે બધાએ બંનેને અભિનંદન પણ પાઠવ્યા હતા.

8 / 8

Latest News Updates

Follow Us:
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત

મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી

અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા

જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને

ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ

પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ

રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી

સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ

ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ

g clip-path="url(#clip0_868_265)">