ભારતના સૌથી અમીર “બાપ્પા” ! 400 કરોડનો વીમો, 69 કિલોથી વધારેની ગોલ્ડની જ્વેલરી, જુઓ-Photo

મુંબઈમાં ગણેશોત્સવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે જીએસબી સેવા મંડળ તેના ભવ્ય આયોજન માટે ખૂબ જ પ્રખ્યાત છે. આ વખતે પણ GSB પંડાલમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો વીમો મળ્યો છે.

| Updated on: Sep 03, 2024 | 2:21 PM
મુંબઈમાં ગણેશોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દરમિયાન, સમાચાર પ્રાપ્ત થયા છે કે GSB પંડાલે આ વર્ષે ગણપતિ ઉત્સવમાટે અત્યાર સુધીનો સૌથી મોંઘો વીમો કરાવ્યો છે. આ વીમાની કિંમત 400.58 કરોડ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે GSB સેવા મંડળ દર વર્ષે સૌથી ધનિક ગણપતિની મૂર્તિ માટે સમાચારમાં રહે છે.

1 / 5
GSB સેવા મંડળ દ્વારા દર વર્ષે ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. GSB રાજા એ લોકપ્રિય ગણપતિ પંડાલોમાંથી એક છે. આ કિંગ સર્કલ, મુંબઈમાં 5 દિવસ માટે ગોઠવવામાં આવે છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ વર્ષે 400 કરોડ રૂપિયાનો વીમો પંડાલમાં આવતા ભક્તો, સ્વયંસેવકો, રસોઈયા, સેવા કર્મચારીઓ, પાર્કિંગ અને સુરક્ષા સ્ટાફ, સ્ટોલ કામદારોને પણ આવરી લેશે.

2 / 5
આ ઉપરાંત આ પંડાલમાં આવતા ભક્તો ઉપરાંત અન્ય વિવિધ પોલિસીના આધારે આ પંડાલ સોના-ચાંદી, ચોરી અને કુદરતી આફતો સામે વીમા પોલીસી પણ ખરીદે છે.

3 / 5
GSB સેવા મંડળ આ વર્ષે તેનો 70મો વાર્ષિક ગણેશોત્સવ ઉજવી રહ્યું છે અને 5 સપ્ટેમ્બરે મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે.

4 / 5
વર્ષ 2023માં આ પંડાલે 360.40 કરોડ રૂપિયાનું વીમો લીધો હતું. તમને જણાવી દઈએ કે 5 દિવસીય ગણેશ ઉત્સવ દરમિયાન દરરોજ 20 હજારથી વધુ ભક્તો દર્શન માટે આવે છે. આ પાંચ દિવસીય મહોત્સવમાં GSBની ગણેશ મૂર્તિના દર્શન કરવા માટે ભક્તો દૂર-દૂરથી આવે છે.

5 / 5
Follow Us:
હિટ એન્ડ રનના ભયાવહ સીસીટીવી ફુટેજ આવ્યા સામે, કાર ચાલક હજુ ફરાર

ભાવનગરમાં પૈસા લઈને ભાજપના સદસ્ય બનાવવાનો વીડિયો વાયરલ- Video

દેશી દારૂની ભઠ્ઠીમાં દરોડા બાદ DCP ઝોન-2એ આપ્યુ ચોંકાવાનારુ નિવેદન

ભાવનગરમાં શરુ થયુ રાજ્યનું સર્વપ્રથમ ગ્રીન ATM

14 યુવતીઓને પ્રેમજાળમાં ફસાવનાર શાહબાઝ વિરુદ્ધ તપાસ તેજ

ભાદરવી પૂનમે શક્તિપીઠ અંબાજીમાં મા અંબાને અર્પણ કરાઈ સૌથી મોટી ધજા

ઓક્ટોબરમાં બે દિવસ ગુજરાત આવશે ગૃહપ્રધાન અમિત શાહ

મહાદેવ એપના માલિકનો પૂર્વ પાર્ટનર બાલમુકુંદ ઈનાની ઝડપાયો

ઉપરવાસમાંથી પાણીની આવક વધતા 5 દરવાજા ખોલાયા

ગણેશ વિસર્જનની અનોખી ઉજવણી, શણગાર કાઢી વેસ્ટમાંથી બેસ્ટ બનાવાનો પ્રયાસ

g clip-path="url(#clip0_868_265)">