Power Company: સરકારે આ કંપનીને આપ્યું કરોડો રૂપિયાનું કામ, રોકાણકારો શેર પર તૂટી પડ્યા, ભાવ 15% વધ્યો
આજે એટલે કે 10 જૂલાઈના રોજ આ પાવર શેરમાં 15 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. કરોડો રૂપિયાનું કામ મળ્યા બાદ કંપનીના શેરમાં આ વધારો જોવા મળ્યો છે. કંપનીનો 52 સપ્તાહનો નીચો ભાવ 154.50 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 4,018.19 કરોડ રૂપિયા છે.
Most Read Stories