ભાડજના હરેકૃષ્ણ મંદિર ખાતે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની ભવ્ય ઉજવણી, ભક્તિના રંગે રંગાયા ભકતો
અમદાવાદના ભાડજના Harekrishna Templeમાં બુધવારે ગોવર્ધનપૂજા અને અન્નકૂટ મહોત્સવ ઉજવવામાં આવ્યો. જેમાં ખુબ જ ઉત્સાહથી મોટી સંખ્યામાં ભાવિભકતોએ ઉપસ્થિત રહીને આ ઉત્સવનો લાભ લીધો હતો.
Most Read Stories