Golden Crossover Stocks : આ 6 કંપનીના શેર કરી શકે છે માલામાલ, શેરમાં જોવા મળ્યા આ સંકેત

Golden Crossover Stocks : અહીં આપવામાં આવેલી 6 કંપનીના શેરમાં આજે એટલે કે 10 જુન 2024ના રોજ Golden Cross over જોવા મળી રહ્યો છે. તેથી કહી શકાય કે આવનારા સમયમાં આ સ્ટોક ઉપર જવાની વધારે સંભવનાઓ છે અને કમાવાની તક મળી રહી છે. જુઓ તેમાં કંઈ કંઈ કંપનીનો સમાવેશ થાય છે.

| Updated on: Jun 10, 2024 | 2:43 PM
Art nirman Ltd : ગોલ્ડન ક્રોસ ઓવર ક્યારે બને છે - જ્યારે 50 દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજ, 200 દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજ ક્રોસ કરે છે અને ઉપર જાય છે, ત્યારે ગોલ્ડન ક્રોસ ઓવર બને છે. આર્ટ નિરમાન સ્ટોક પણ ઉપર જાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.

1 / 6
Bayer Crop  : ગોલ્ડન ક્રોસ ઓવર અર્થ : ગોલ્ડન ક્રોસ ઓવર એટલે કે હવે સ્ટોક downtrend થી Uptrend તરફ જવાની તૈયારી કરી રહ્યો છે. એટલે કે અહીંથી ઉપર જવાની ઘણી તકો દેખાય રહી છે. આ સ્ટોક એટલે કે બાયર ક્રોપનો શેર ઉપર ઉઠવાની સંભાવનાઓ છે અને રોકાણકારોને માલામાલ બનાવી શકે છે.

2 / 6
Tilaknagar Industries  : તિલક નગર ઈન્ડસ્ટ્રિઝના શેર પણ તમે ખરીદી શકો છો. કેમ કે આ કંપનીના શેર પણ Uptrend તરફ જવાની તૈયારી કરી રહ્યો છે. તેમાં પણ ગોલ્ડન ક્રોસ ઓવર સંકેત દેખાઈ રહ્યા છે. તેથી આ સ્ટોકમાં તેજી જોવા મળશે.

3 / 6
Five Star Business Finance ltd : ફાઈવ સ્ટારમાં પણ 50 દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજ, 200 દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજ ક્રોસ કરે છે અને ઉપર જતું દેખાઈ રહ્યું છે. તો આ કંપનીના શેર ખરીદીને તમે સારો એવો નફો કમાઈ શકો છો.

4 / 6
Pokarna LTd : પોકર્ના લિમિટેડમાં પણ કમાવાનો સારો મોકો દેખાઈ રહ્યો છે. આ કંપનીના શેરો પણ તમને સારો એવો નફો આપી શકે છે. તેથી તમે તેને ખરીદી શકો છો.

5 / 6
Dr. Lal Path Labs Ltd : ડો.લાલ પથ લેબ્સ લિમિટેડનો સ્ટોક પણ તમને માલામાલ બનાવી શકે છે. કેમ કે આ સ્ટોક downtrend થી Uptrend તરફ જવાની તૈયારી કરી રહ્યો છે.(ડિસ્ક્લેમર : શેરબજારમાં પૂરતી જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.)

6 / 6

Latest News Updates

Follow Us:
અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં ઘરોમાં ઘૂસ્યા પાણી

અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ

ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા

માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ

વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ

અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા

સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ

વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર

નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી , ખુલ્લી ગટરમાં 2 કાર ખાબકી

વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો

g clip-path="url(#clip0_868_265)">