AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: સોનાના ભાવે બનાવ્યો રેકોર્ડ, ચાંદીમાં પણ આવ્યો ઉછાળો, જાણો આજની કિંમત

ગઈકાલે 16 સપ્ટેમ્બરના રોજ સરાફા બજારમાં સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો. સોનું પ્રતિ 10 ગ્રામ 1,800 રૂપિયા વધીને 1,15,100 રૂપિયાની નવી ટોચ પર પહોંચ્યું પણ માર્કેટ બંધ થતા 1,13,300ની આસપાસ સોનાનો ભાવ રહ્યો હતો. ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનું કેટલું સસ્તું થયું છે

| Updated on: Sep 17, 2025 | 9:21 AM
Share
સોનું ખરીદવા માંગતા લોકો એ ઘરની બહાર નીકળતા પહેલા સોનાનો ભાવ જાણી લેવો જોઈએ. ગઈકાલે 16 સપ્ટેમ્બરના રોજ સરાફા બજારમાં સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો. સોનું પ્રતિ 10 ગ્રામ 1,800 રૂપિયા વધીને 1,15,100 રૂપિયાની નવી ટોચ પર પહોંચ્યું પણ માર્કેટ બંધ થતા 1,13,300ની આસપાસ સોનાનો ભાવ રહ્યો હતો. ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનું કેટલું સસ્તું થયું છે.

1 / 7
દિલ્હીમાં 17 સપ્ટેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવ ફરી મોટો ઉછાળો આવ્યો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,12,090 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ 1,02,760 રૂપિયા પર છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,02,610 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,11,940 રૂપિયા છે.

3 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 1,02,660 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,11,990 પર પહોંચી ગયો છે.

4 / 7
અન્ય કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીના ભાવમાં ફરી મોટો ઉછાળો આવ્યો છે. ગઈકાલે ચાંદીનો ભાવ 1,32,900 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો હતો. જ્યારે આજે પણ ચાંદીનો ભાવ 1,34,100 પર ટ્રેડ કરી રહ્યો છે.

5 / 7
નિષ્ણાતો કહે છે કે જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે અને વધી રહ્યા છે, તે જોતાં એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ટૂંક સમયમાં સોનાનો ભાવમાં ઘટાડો થઈ શકે છે.

6 / 7
આ ભાવ અંદાજિત છે અને વાસ્તવિક બજાર ભાવમાં ફેરફાર થઈ શકે છે. અહીં એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ ફક્ત અંદાજ છે, જે સાચા કે ખોટા બંને સાબિત થઈ શકે છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

g clip-path="url(#clip0_868_265)">